Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સંગનો પ્રભાવ
    • 13 અને 14 જાન્યુઆરી, “લોહડી”
    • નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029
    • 13 જાન્યુઆરીનું પંચાંગ
    • 13 જાન્યુઆરીનું રાશિફળ
    • ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ
    • Delhi High Court નો નિર્ણયઃ જય અનમોલ અંબાણીને કારણદર્શક નોટિસ પર રાહત આપવાનો ઇનકાર
    • JNU માં રમખાણોના આરોપીઓ માટે જામીનની માંગ અને આતંકવાદીઓને સમર્થનથી દેશ આઘાતમાં છે,CM રેખા ગુપ્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, January 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મહાકુંભમાં કેન્દ્રીય મંત્રી Nimuben Bambhania એ પવિત્ર સંગમ સ્નાન કર્યુ
    સૌરાષ્ટ્ર

    મહાકુંભમાં કેન્દ્રીય મંત્રી Nimuben Bambhania એ પવિત્ર સંગમ સ્નાન કર્યુ

    Vikram RavalBy Vikram RavalJanuary 30, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar, તા.30
    પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા ઐતિહાસિક મહાકુંભ મેળામાં ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેંન બાંભણિયા એ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી આસ્થાભેર સ્નાન કર્યું હતું અને પોતાના પૂર્વજોને યાદ કરી જળની અંજલિ અર્પી હતી. ઉપરાંત તેમણે પૂ. બજરંગદાસ બાપાના ભકતો દ્વારા ચાલતા બાપા સીતારામ અન્નક્ષેત્રની મુલાકાત કરી અહી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.

    દેશભરમાંથી ભાવિકો મહાકુંભમાં દર્શન અને સ્નાનનો લહાવો લઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય રાજય મંત્રીએ પણ આસ્થાભેર સ્નાન કરી સાધુ સંતોના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા. મહાકુંભમાં બગદાણા વાળા પૂ. બજરંગદાસબાપાના સેવકગણ દ્વારા સ્વ. પૂ. મનજીદાદાની પ્રેરણાથી બાપા સીતારામ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે.

    જ્યાં શ્રદ્ધાળુઓ માટે નિસ્વાર્થ ભાવે થઈ રહેલી સેવા અને ભક્તિ જોવા મળી. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અન્નદાન મહાદાનની રહી છે ત્યારે મહાકુંભ મેળામાં બાપા સીતારામના નાદ સાથે હરિહરની હાકલ સાંભળવા મળી રહી છે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં  ભાવિકો અને સાધુ સંતો પંગતમાં બેસી મહાપ્રસાદ લઈ રહ્યા છે. મંત્રીશ્રીએ વિગતો મેળવી પ્રસંશા વ્યક્ત કરી હતી અને બાપા સીતારામ અન્નક્ષેત્રમાં મહાપ્રસાદ લીધો હતો.

    Bhavnagar Nimuben Bambhania
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar નજીક ટ્રક હડફેટે બાઈક સવાર યુવાનનું મોત

    January 12, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar 960 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપી લેવાયા

    January 12, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મામા – ભાણેજ પર હુમલો કરતા મામાનું મૃત્યુ : વોટ્સએપ પર વાતો કરતા ટોકયા હતા

    January 12, 2026
    સૌરાષ્ટ્ર

    Shivrajpur ના બ્લુ ફ્લેગ બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી

    January 12, 2026
    સૌરાષ્ટ્ર

    `Somnath Swabhiman Parva’ હવે તા.15 સુધી યોજાશે

    January 12, 2026
    સૌરાષ્ટ્ર

    Morbi વાવડી રોડ ઉપર પાડોશમાં રહેતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો ફરિયાદ

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026

    13 જાન્યુઆરીનું પંચાંગ

    January 12, 2026

    13 જાન્યુઆરીનું રાશિફળ

    January 12, 2026

    ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

    January 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.