Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે
    • Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો
    • શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ખાધા ખોરાકી નહી ચૂકવનાર પતિને 132 દિવસની સજા
    રાજકોટ

    Rajkot: ખાધા ખોરાકી નહી ચૂકવનાર પતિને 132 દિવસની સજા

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.25
    રાજકોટ ફેમિલી કોર્ટના હુકમ મુજબ પરિણીતાને વચગાળાનું ભરણપોષણ નહીં ચુકવનારા પતિને અદાલતે 132 દિવસની સજા ફટકારી છે. આ અંગેની હકીકત મુજબ, રાજકોટના દયાબેન વા./ઓ. હાર્દિકભાઈ સોલંકીએ સામા વાળા તેના પતિ  હાર્દિક સોલંકી વિરુદ્ધ  વચગાળાના ભરણપોષણની રકમની વસુલાત મેળવવા માટે  ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી કોર્ટમાં ગુણદોષ પર ચાલેલી અને તે અંતર્ગતની વચગાળાના ભરણપોષણની અરજી ફેમિલી કોર્ટ જ્જે અંશતઃ મંજૂર કરીને માસિક 4,500 વચગાળાના ભરણપોષણ પેટે ચૂકવવાનું તારીખ 4/ 12/ 23ના રોજ હુકમ કરવામાં આવેલ હતો. પરંતુ પતિ દ્વારા કોર્ટના વચગાળામાં ભરણપોષણ ચુકવવાના હુકમનું પાલન કરવામાં નહીં આવતા અરજદાર પરિણીતાએ હાલની અરજી તારીખ 19/ 1/ 24થી છ માસની ચડેલી માસિક વચગાળાની રકમ રૂપિયા 27000/ વસૂલવા માટે અરજી કરેલી, સદર કામમાં સામાવાળાને ધોરણસરની નોટિસથી  હાજર કરી કોર્ટ દ્વારા ભરણપોષણની રકમ અંગે પૂછતા તેઓનો જવાબ વ્યાજબી ન લાગતા અરજદારના વકીલ  રચનાબેન બી કક્કડની દલીલો જેવી કે  સામાવાળા ભરણપોષણની રકમ ભરી શકે તેવી સ્થિતિમાં હોવા છતાં તેઓ હેરાન કરવાના બદઈરાદે ભરણપોષણની રકમ ચૂકવતા ન હોય જે ધ્યાને રાખી અને સામાવાળાનો જવાબ વ્યાજબી ન જણાતા ફેમિલી કોર્ટના જજ સામાવાળા પતિ  હાર્દિક સોલંકીને 132 દિવસની કેદની સજા કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં અરજદાર તરફે  વકીલ રચનાબેન કક્કડ રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    જુનાગઢ, નલિયામાં 10.8 ડિગ્રી: અમરેલી, રાજકોટ, પોરબંદર, ડિસામાં 11 ડિગ્રી

    January 20, 2026
    રાજકોટ

    દેશનું ભાગ્ય બદલવા સમગ્ર સમાજની સક્રિયતા જરૂરી છે : Dr. Mohan Bhagwat

    January 20, 2026
    રાજકોટ

    Rajkot આટકોટ પાસે કારના ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો, મધ્ય પ્રદેશના ૪ શખ્સની ધરપકડ

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: 30 વર્ષીય પરિણિતાનો ઝેરી દવા પી આપઘાત

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજેલું બે માસનું નવજાત બાળક મળ્યું

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: બોય ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કર્યાં બાદ યુવતીએ પાંચમાં માળેથી પડતું મૂક્યું

    January 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.