આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બરવાળા પોલીસને મળેલી બાતમીના આધારે વૈયા ગામની કેનાલ પાસે દરોડો પાડી જુગાર રમતા જામભા મહેન્દ્રસિંહ પરમાર, પાર્થ કમલેશભાઈ ડાબસરા, મેહુલ કાળુભાઈ ડાબસરા, હરેશ કાળુભાઈ ડાબસરા , કલ્પેશ વહાણભાઈ દેત્રોજાને ૧૧,૨૯૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે બીજા બનાવમાં ઢસા પોલીસે ઢસામાં આવેલ બરફના કારખાના પાસે દરોડો પાડી જુગાર રમતા ભાવેશ રાજુભાઈ ચૌહાણ મહેશ મનસુખભાઈ કામઠીયા આકાશ ધીરુભાઈ મકવાણા અને રવિ દેવજીભાઈ મકવાણાને રોકડા રૂ.૫૭૯૦ સાથે ઝડપી લીધા હતા.ત્રીજા બનાવમાં ગઢડા પોલીસે લીંબડી ગામના બસ સ્ટેશન પાસે દરોડો પાડી રાજેશ વિઠ્ઠલભાઈ ઝાપડીયા,અંકિત વિનુભાઇ ઝાપડીયા,જયસુખ લાખાભાઈ ડાભી,લાલજી બિજલભાઈ તાવીયા,સુનિલ શંભુભાઈ તાવીયા,ઉમીત જયંતિભાઈ ઝાપડીયા,રાહુલ જયંતિભાઇ ઝાપડીયા,વિજય રવજીભાઈ વહાણીને પટમાં પડેલા રોકડા રૂ.૨૬,૨૪૦ સાથે ઝડપી લીધા હતા.ચોથા દરોડાના રાણપુર પોલીસે દેવગણા ગામ ની સીમમાં દરોડો ભાડે જુગાર રમતા કિશન સનાભાઇ કટકીયા મોહન તળશીભાઈ વાઘેલા ને રોકડ રૂ.૧૧૯૦ સાથે ઝડપી લીધા હતા.પાંચમાં બોટાદ રૂરલ પોલીસે ભાંભણ ગામે પાડાધાર વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા હરેશ સુરેશભાઈ સાથળિયા, રાજેન્દ્ર વલ્લભભાઈ સાથળિયા, જીગ્નેશ જયંતીભાઈ ધરાજીયા ને રોકડા રૂ.૧૧૩૦ સાથે ઝડપી લીધા હતા.છઠ્ઠા દરોડામાં બોટાદ રૂરલ પોલીસે કેરિયા નંબર ૧ ગામે આવેલ મફતપરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા અનીલ ધીરૂભાઈ મકવાણા, જીલુ વિહાભાઈ ઝાપડા,હરેશ નાથાભાઈ મકવાણા,વિપુલ ભીખાભાઈ મોરી,પરેશ ઘનશ્યામભાઈ ભુવા,વિપુલ હિરાભાઈ સોલંકી, ભરત ભુપતભાઈ સાથળીયા, કરશન સવજીભાઈ ઝાપડા, સતીષ હરેશભાઈ મકવાણા, હાદક ભુપતભાઈ જાખણીયા, સંજય ચતુરભાઈ જાખણીયા, કિશોર ધીરૂભાઈ મકવાણા , મહેશ હિરાભાઈ સોલંકી, ભુપત દલસુખભાઈ સાથળીયાને રોકડા રૂ.૫૪,૪૬૦ સાથે ઝડપી લીધા હતા. સાતમા દરોડામાં ઢસા પોલીસે ઢસાના કોળીવાડા પાસે જુગાર રમતા સંજય બાબુભાઈ રાઠોડ પિયુષ ધનજીભાઈ ગજેરીયાને રોકડા રૂ.૨૫૪૦ સાથે ઝડપી લીધા હતા. આઠમાં દરોડાના ગઢડા પોલીસ ગઢડાની બજારમાં દરોડો પાડી જુગાર રમતા કલ્પેશ રાજુભાઈ રાઘવાણી ઉકળભાઈ જમોડ ને રોકડા રૂપિયા ૧૦૧૦ સાથે ઝડપી લીધા હતા.નવમા બનાવમાં ગઢડા પોલીસે ગઢડાના ધાવડી માતાના મઢ પાસે દરોડો પાડી જુગાર રમતા મોહન સોમાભાઈ ચૌહાણ સુરેશ પરસોત્તમભાઈ વાઘેલાને રોકડા રૂ.૧૦૬૦ સાથે ઝડપી લીધા હતા.દસના દરોડામાં પાળીયાદ પોલીસે આશલપુર જવાના જુના રસ્તે દરોડો પાડી જુગાર રમતા રોહિત વાલજીભાઈ કુકડીયા દિલીપ પ્રતાપભાઈ ખાચર અજય રામજીભાઈ તાવિયા ને રોકડા રૂપિયા ૨૯૭૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ
- રાહુલ ગાંધીએ કહ્યું સ્પષ્ટ દેખાય છે કે મેચ ફિક્સ છે
- International Yoga Day નિમિત્તે રકુલ પ્રીતને સન્માન મળ્યું, અભિનેત્રી ગર્વ અનુભવી રહી છે
- Bollywood starsઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા, ફોટા અને વીડિયો શેર કર્યા
- પંતે પોતાના નામે એક મહાન રેકોર્ડ બનાવ્યો, MS Dhoni ને પાછળ છોડી નંબર ૧ વિકેટકીપર બન્યો
- Captain Shubman Gill નો ઇંગ્લેન્ડમાં દબદબો, સદી ફટકારતાની સાથે જ ચોથો ભારતીય કેપ્ટન બન્યો
- Jaiswal કેપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી અને ગિલને શ્રેય આપ્યો
- Jaiswal and Gill કમાલ કરી, ઇંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર પ્રથમ ભારતીય જોડી બની