Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી
    મનોરંજન

    Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ ફિલ્મનો સ્ક્રિનપ્લે નિધિ શર્માએ લખ્યો છે, આર.એસ. પ્રસન્નાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે

    Mumbai, તા.૧૮

    આમિર ખાનની ફિલ્મ પર સેન્સર બોર્ડે પ્રશ્ન ઉઠાવીને બે સુધારા સુચવ્યા હતા અને તેની સાથે આમિર ખાન સહમત નહોતો. તેથી ફિલ્મ સમયસર રિલીઝ થશે કે નહીં તે અંગે શંકાઓ હતી. પરંતુ હવે આમિરની આ ફિલ્મને સેન્સર બોર્ડની મંજુરી મળી ગઈ છે.જોકે, ફિલ્મની ટીમ અને સેન્સર બોર્ડના સભ્યો કઈ રીતે કઈ વાત પર સભ્ય થયા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મની ટીમ દ્વારા ફિલ્મ રિલીઝની જાહેરાત કરવામાં આવી છે. આમિર અને જેનિલિયા ડિસોઝા ઉપરાંત આ ફિલ્મમાં આરુષ દત્તા, ગોપી ક્રિશ્ના વર્મા, સમવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભંસાલી, આશિષ પેંડસે, રિષિ શહનાની, રિષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર સહીતના દસ નવા કલાકારો પણ છે. આમિર ખાન પ્રોડક્શન્સન ફિલ્મ ‘સિતારેં ઝમીન પર’માં આમિર ખાન અને જેનિલિયા દેશમુખ લીડ રોલમાં છે. ફિલ્મના લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે અને સંગીત આ વખતે પણ શંકર અહેસાન લોય દ્વારા આપવામાં આવ્યું છે. આ ફિલ્મનો સ્ક્રિનપ્લે નિધિ શર્માએ લખ્યો છે. આર.એસ. પ્રસન્નાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી છે, જે ૨૦ જૂને રિલીઝ થશે.

    Aamir Khan censor approval Sitare Zameen Par
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026
    મનોરંજન

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026
    મનોરંજન

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    મનોરંજન

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026
    મનોરંજન

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026
    મનોરંજન

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.