Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 જાન્યુઆરીનું પંચાંગ
    • 23 જાન્યુઆરીનું રાશિફળ
    • ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી
    • Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે
    • પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી
    • અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું
    • Agarkar, Kaif and Sehwag, Nehra and Yuvraj સાથે સાથે જોવા મળ્યા; જૂના દિવસોની યાદો તાજી થઈ ગઈ
    • Daryl Mitchell માત્ર એક અઠવાડિયામાં વિરાટ કોહલીનું શાસન છીનવી લીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, January 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJune 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.11

    ૫૦ લાખની છેતરપિંડીના ગુનામાં ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલ.સી.બી.ની ટીમે મુંબઇના અંધેરી ખાતેથી ઝડપી પાડી વાડી  પોલીસને વધુ કાર્યવાહી માટે સુપરત કર્યો છે.

    વાડી પોલીસ સ્ટેશનમાં ૨૧ વર્ષ અગાઉ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. જેની વિગત એવી હતી કે, આરોપી આદિત્ય અનિલભાઇ પસારી તથા તેની માતા ઉષાબેને ઝેનિથ પ્લાય ટ્રેડિંગ કંપનીના સંચાલક તરીકે મહાલક્ષ્મી મર્કન્ટાઇલ બેંકમાંથી ૫૦ લાખની લોન લઇ તારણમાં મૂકેલો સામાન બેંકની જાણ બહાર બારોબાર વેચી દીધો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી આદિત્ય પસારી સામે પોલીસે ધરપકડ વોરંટ પણ મેળવ્યું હતું. નાસતો ફરતો આરોપી હાલમાં મુંબઇ અંધેરી વેસ્ટ લોખંડવાલા ગોલ્ડન રેસ કોમ્પલેક્સમાં રહેતો  હોવાની માહિતીના આધારે એલ.સી.બી. ઝોન – ૩ ની ટીમે તેને મુંબઇ જઇ ઝડપી પાડયો છે. સહઆરોપી તેની માતાનું અવસાન થયું હોવાનો દાખલો પોલીસ સમક્ષ આદિત્યએ રજૂ કર્યો હતો. આ ગુનામાં સામેલ અન્ય એક આરોપી અમરિષ મગનભાઇ પટેલ સામેનો કેસ ચાલી જતા કોર્ટે કસુરવાર ઠેરવીને ૩ વર્ષની કેદ કરી હતી.જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, રાવપુરા પોલીસ સ્ટેશનમાં ૧૦ વર્ષ  અગાઉ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. જેની વિગત એવી છે કે, આરોપીઓએ જમીનનો સોદો કરી ૮ લાખ લઇ  લીધા પછી વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નહતો અને રૃપિયા પણ પરત કર્યા નહતા. આ ગુનામાં સામેલ આરોપી શોભનાબેન કમલેશભાઇ ધોળકિયા (રહે.પુષ્પકુંજ સોસાયટી, પુષ્પમ ફ્લેટ, કારેલીબાગ, વડોદરા હાલ રહે. વસઇ ઇસ્ટ, પાલઘર, મહારાષ્ટ્ર) ગુનો દાખલ થયા પછી ભાગી ગયા હતા. તેમના વિરૃદ્ધ કોર્ટમાંથી સીઆરપીસી ૭૦ મુજબનું વોરંટ પણ પોલીસે મેળવ્યું હતું. ધરપકડ ટાળવા માટે તેઓ અલગ – અલગ રાજ્યમાં ભાડે મકાન લઇને રહેતા હતા.  હાલમાં તેઓ પાલઘર રહેતા હોવાની માહિતી ડીસીપી અભિષેક ગુપ્તાની એલ.સી.બી.ની ટીમને મળી હતી. જેથી, પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને શોભનાબેનને ઝડપી પાડયા હતા.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ગ્રામ્ય પોલીસ વિભાગમાં બદલીનો ઘાણવો, ૯ પીઆઇની આંતરિક બદલી

    January 16, 2026
    વડોદરા

    Vadodara માં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા

    January 16, 2026
    વડોદરા

    Vadodara-Halol road પર ઈકો કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત

    January 16, 2026
    ખેલ જગત

    Vadodara વનડેમાં કોહલીએ 91 બોલમાં 93 રન બનાવ્યા, પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો

    January 12, 2026
    ખેલ જગત

    Vadodara વનડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું

    January 12, 2026
    ખેલ જગત

    વિરાટ એક્શનમાં : Vadodara માં કોહલીએ ભરપૂર પ્રેક્ટિસ કરી

    January 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026

    Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે

    January 22, 2026

    પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી

    January 22, 2026

    અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું

    January 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.