Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    14 ડિસેમ્બર નું પંચાંગ

    December 13, 2025

    14 ડિસેમ્બર નું રાશિફળ

    December 13, 2025

    Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું

    December 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 14 ડિસેમ્બર નું પંચાંગ
    • 14 ડિસેમ્બર નું રાશિફળ
    • Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું
    • દેશના ભાગલા બાદ પહેલીવાર Pakistan માં સંસ્કૃત ભણાવાશે
    • સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: Allahabad High Court
    • દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત
    • Philippines માં ૫૦૦થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
    • SIRમાં મોટી ગડબડ! ૮૫ લાખ મતદારોના પિતાનું નામ ખોટા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»50 વર્ષ બાદ ફરી સિનેમામાં જોવા મળશે જય-વીરૂની જોડી Sholay’
    મનોરંજન

    50 વર્ષ બાદ ફરી સિનેમામાં જોવા મળશે જય-વીરૂની જોડી Sholay’

    Vikram RavalBy Vikram RavalNovember 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.18

    ‘શોલે’ બોલિવૂડની આઈકોનિક ક્લાસિક ફિલ્મ છે. તેના ગીતથી લઈને પાત્રો અને ડાયલોગ્સ આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શાનદાર ફિલ્મ આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. ત્યારે હવે યંગ જનરેશન પણ આ આઈકોનિક ફિલ્મને ફરીથી સિનેમામાં નવા અંદાજમાં જોઈ શકશે. ‘શોલે’ના 50 વર્ષ પૂરા થવાની ખુશીમાં ‘શોલે-ધ ફાઈનલ કટ’ ના નામથી આ ફિલ્મ મોટા પડદા પર ફરીથી આવી રહી છે. તો ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે થિયેટર્સમાં જોઈ શકશો.

    તમને જણાવી દઈએ કે, મેકર્સે ‘શોલે: ધ ફાઈનલ કટ’ની રિલીઝ રિલીઝ ડેટ જાહેર કરતા ઈન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર પણ શેર કર્યું છે. જેમાં ઠાકુર અને ગબ્બરની ઝલક દેખાઈ રહી છે. આ સાથે જ પોસ્ટમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, ‘શોલે: ધ ફાઈનલ કટ’ 12 ડિસેમ્બર, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા 4K અને ડોલ્બી 5.1માં રિસ્ટોર કરાયેલ ઓરિજનલ અનકટ વર્ઝનનો પ્રથમ વખત અનુભવ કરો.

    આ રિલીઝને ઐતિહાસિક બનાવનારી બાબત એ છે કે, તેમાં ફિલ્મના ઓરિજનલ અનકટ એન્ડને ફરી બતાવવામાં આવ્યો છે. જે પાંચ દાયકામાં પહેલી વાર જાહેરમાં સ્ક્રીન પર બતાવવામાં આવશે. 1975માં રિલીઝ થયા પહેલાં ભારતમાં ઈમરજન્સી દરમિયાન લાદવામાં આવેલી કડક સેન્સરશીપને કારણે ક્લાઈમેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે, દર્શકો આખરે શોલેને બિલકુલ એ જ રીતે જોઈ શકશે જેવું દિગ્દર્શક રમેશ સિપ્પી ઈચ્છતા હતા.’શોલે’ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહી છે. જોકે, આ વખતે આ ક્લાસિક ફિલ્મનો અંદાજ નવો છે. વાસ્તવમાં આ વખતે આ ‘શોલે: ધ ફાઈનલ કટ’ નામથી 4K વર્ઝનમાં રિલીઝ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે રમેશ સિપ્પીએ ‘શોલે’ના 50 વર્ષ પૂરા થવાની ખુશીમાં તેને ઓરિજનલ અનકટ વર્ઝનમાં થિયેટરમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે, 1975માં આવેલી ફિલ્મ ‘શોલે’ માંથી જે સીન ડિલીટ કરી દેવામાં આવ્યા હતા તેને હવે ‘શોલે: ધ ફાઈનલ કટ’માં જોઈ શકાય છે.

    50 years Jai-Veer' Sholay'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Aishwarya Rai રજનીકાંતની બ્લોકબસ્ટર ફિલ્મને નકારી કાઢી હતી, જેણે મોટી રકમ કમાવી હતી

    December 13, 2025
    મનોરંજન

    Sidhu Priyanka Chopra ની સુંદરતાથી મોહિત છે,તેને “સુંદરતા અને ગ્રેસનો સંગમ” કહે છે

    December 13, 2025
    મનોરંજન

    Bigg Boss 19 પાર્ટીમાં અંતર ભૂંસાઈ ગયું, તાન્યા અને નીલમ ફરી મિત્રો બની ગયા

    December 13, 2025
    મનોરંજન

    Celina Jaitley ઘરેલુ હિંસા કેસઃ સુનાવણી ૨૭ જાન્યુઆરી સુધી મુલતવી

    December 13, 2025
    મનોરંજન

    Bigg Boss 19 ના બે સ્પર્ધકોએ જેકપોટ માર્યો, શું તેઓ ’ખતરોં કે ખિલાડી’ માં પરફોર્મ કરશે

    December 13, 2025
    મનોરંજન

    Sunny Deol ની બોર્ડર ૨નું નવું ધમાકેદાર પોસ્ટર રિલિઝ

    December 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    14 ડિસેમ્બર નું પંચાંગ

    December 13, 2025

    14 ડિસેમ્બર નું રાશિફળ

    December 13, 2025

    Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું

    December 13, 2025

    દેશના ભાગલા બાદ પહેલીવાર Pakistan માં સંસ્કૃત ભણાવાશે

    December 13, 2025

    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં: Allahabad High Court

    December 13, 2025

    દિલ્હીના કાલકાજી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત

    December 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    14 ડિસેમ્બર નું પંચાંગ

    December 13, 2025

    14 ડિસેમ્બર નું રાશિફળ

    December 13, 2025

    Iran ઓમાનની ખાડીમાં ૬૦ લાખ લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું

    December 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.