Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજ નું રાશિફળ

    May 21, 2025

    આજ નું પંચાંગ

    May 21, 2025

    22 મે, “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ”

    May 21, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજ નું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • 22 મે, “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ”
    • કેન્દ્ર સરકારે ગુનેગારોને ઝડપથી પકડવા માટે નવી e-Zero FIR યોજના શરૂ કરી
    • Operation Sindoorબાદ PM નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે
    • Rajiv Gandhi ની પુણ્યતિથિ પર પીએમ મોદી, ખડગે અને રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી
    • Somnath ખાતે ગુજરાત પોલીસનો ‘સ્ટુડન્ટ્‌સ પોલીસ કેડેટ કેમ્પ’
    • સૌરાષ્ટ્ર-રાજકોટનું ગૌરવ વધારનાર Dr. Vekaria નું ‘કર્મવીર’ એવોર્ડ દ્વારા બહુમાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, May 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Atkot: દુષ્કર્મના ગુનામાં પાંચવડાના પૂર્વ સરપંચના વચગાળાના જામીન રદ
    સૌરાષ્ટ્ર

    Atkot: દુષ્કર્મના ગુનામાં પાંચવડાના પૂર્વ સરપંચના વચગાળાના જામીન રદ

    Vikram RavalBy Vikram RavalJanuary 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jasdan,તા.31

    આટકોટ સ્થિત ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં રેકટર ને ધાક  આપી દુષ્કર્મ આચરવાના   ગુનામાં જેલ હવાલે રહેલા પાંચવડા ગામના પૂર્વ સરપંચે ભત્રીજાના લગ્નમાં જવા માનવતાના ધોરણે કરેલી 10 દિવસની વચગાળાની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

    આ કેસની હકીકત મુજબ જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ ડી.બી. પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ પૂર્ણ કરી રેકટર તરીકે નોકરી કરતી યુવતીએ પાંચવડા ગામના પૂર્વ સરપંચ  મધુકાન્ત ઉર્ફે મધુ ટાઢાણી અને વીરનગર ગામે રહેતા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા વિરૂધ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. જેલહવાલે રહેલા પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુકાન્ત ઉર્ફે મધુ ટાઢાણીએ ભત્રીજાના લગ્ન હોવાથી માનવતાના ધોરણે 10 દિવસ જેલ મુક્ત થવા રાજકોટ સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર રહેલ અને જામીન અરજીનો સખત વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી વિરુદ્ધ સમાજ વિરોધી ગંભીર ગુનો છે. આરોપીના સગા ભત્રીજાના લગ્ન નથી કૌટુંબિક ભત્રીજાના લગ્ન છે. તેમાં આરોપીની હાજરીની કોઈ જરૂરિયાત નથી તેથી આરોપીએ માનવતાના ધોરણે માંગેલ જામીન મળવા માટેની અરજી રદ કરવી જોઈએ જેવી રજૂઆત કરી હતી. સેશન્સ જજ પી.જે. તમાકુવાળાએ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી મધુકાન્ત ઉર્ફે મધુ ટાઢાણીએ ભત્રીજાના લગ્ન માટે 10 દિવસ માટે માનવતાના ધોરણે કરેલી વચગાળાની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

     આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

    Jasdan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Somnath ખાતે ગુજરાત પોલીસનો ‘સ્ટુડન્ટ્‌સ પોલીસ કેડેટ કેમ્પ’

    May 21, 2025
    સૌરાષ્ટ્ર

    મુંબઈથી દારૂ વેચવા લાવેલી ૩ મહિલા સહિત ૭ લોકો Bhavnagar માં ઝબ્બે

    May 21, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal નજીક બંધ ટ્રેલર પાછળ બાઈક ઘૂસી જતા યુવાનનું મોત

    May 21, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal માં પુલ પરથી યુવાને નદીમાં જંપલાવ્યું :લોકોએ બચાવી લીધો

    May 21, 2025
    સૌરાષ્ટ્ર

    રાજ્યસભાના સાંસદ Shaktisinh Gohil રાજુલાની મુલાકાતે

    May 21, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

    May 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજ નું રાશિફળ

    May 21, 2025

    આજ નું પંચાંગ

    May 21, 2025

    22 મે, “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ”

    May 21, 2025

    કેન્દ્ર સરકારે ગુનેગારોને ઝડપથી પકડવા માટે નવી e-Zero FIR યોજના શરૂ કરી

    May 21, 2025

    Operation Sindoorબાદ PM નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે

    May 21, 2025

    Rajiv Gandhi ની પુણ્યતિથિ પર પીએમ મોદી, ખડગે અને રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી

    May 21, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજ નું રાશિફળ

    May 21, 2025

    આજ નું પંચાંગ

    May 21, 2025

    22 મે, “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ”

    May 21, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.