Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ
    • બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે
    • વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ
    રાજકોટ

    Rajkot: લોધીકા પંથકની કારખાનામાંથી ડેટાની ચોરીમા પકડાયેલા સી એ ના જામીન રદ

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    એન્જિનિયરિંગએ  વિકસાવેલા  ડેટાની  ચોરી  કરવામાં એકાઉન્ટન્ટ સહિત 5 સામે ગુનો નોંધાયો હતો
    Rajkot,તા.19
    લોધીકા પંથકની એન્જિનિયરિંગ પેઢીમાંથી ગ્રાહકોના નામ સરનામા, પેઢીએ વિકસાવેલી ઓટોમેટિક મશીનરી સહિતના ઉપયોગી મહત્વના ડેટાની કોમ્પ્યુટરમાંથી ચોરી કરી અન્ય સાથે ભાગીદારી ઉભી કરી તેમાં આપી દેવાના આરોપસર પકડાયેલા મુખ્ય આરોપી એકાઉન્ટન્ટ સતીશ મગનભાઈ રાદડિયાની જામીન અરજી લોધિકા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, લોધીકા તાલુકાના ગામ રાવકી તરાવડા પંથકમાં આવેલ એશીયન એન્જિનિયરિંગ ભાગીદારી પેઢીના ભાગીદાર ભગવાનજીભાઈ વાલજીભાઈ પાનસુરીયાએ તેના એકાઉન્ટન્ટ સતીશ મગનભાઈ રાદડિયા સામે લોધીકા પોલીસ સ્ટેશન સમક્ષ કંપનીનો કોમ્પ્યુટર ડેટાની ચોરી કરી નવી કંપની ઊભી કરી છેતરપિંડી વિશ્વાસઘાતની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, એકાઉન્ટન્ટ સતીશ રાદડિયાએ નોકરી સમય દરમ્યાન અન્ય બે કર્મચારી  એકસંપ અને મીલાપીપણુ કરી એશિયન એન્જિનિયરિંગના કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલ ગ્રાહકોના નામ સરનામા, ઓટોમેટીક પેપર પ્લેટ ઓટોમટિટ મશીનની  શોધખોળ કરેલ સહિતનો ડેટા ગેરકાયદે રીતે કોમ્પ્યુટરમાંથી પેનડ્રાઈવ દ્વારા ચોરી કરીને  વિપુલ પટેલ સાથે “વેપ્સા એન્જિનિયરિંગ સોલ્યુશન” નામની ભાગીદારી પેઢી બનાવી તેમાં વાપરી ગંભીર ગુન્હો કર્યાનું જણાવતા લોધીકા પોલીસ દ્વારા આરોપીઓ સતીશ મગનભાઈ રાદડિયા, ધર્મેશ મગનભાઈ રાદડિયા, મોન્ટુ શાહ, પ્રભુદાસ અને વિપુલ પટેલ સામે ગુનો નોંધી સૌપ્રથમ સતીશ રાદડિયાની ધરપકડ કરી હતી. બાદમાં સતીશ  રાદડિયાને લોધીકાના પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સમક્ષ રજુ કરાતા  આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવેલ, જે અરજી સામે ફરિયાદી પેઢીના  ભાગીદાર  વતી વકીલ રાજેશ કે. દલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપી વ્હાઈટ કોલર ક્રિમિનલ છે. ઓટોમેટીક પેપર પ્લેટ મશીનનો બાયોડેટા સહિતની ખાનગી માહિતી વિપુલ પટેલ ઉપરાંત કોને કોને આપી છે ? આ ગુનામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા છે. જે ધ્યાને લઈ આરોપીને  જામીન મુકત ન કરવા હુકમ કરવા  દલીલો કરી હતી. તમામ દલીલો ધ્યાને લઈને લોધીકા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા માન્ય રાખીને  આરોપીની જામીન  નામંજુર કરી છે. આ કામમાં ફરીયાદી વતી જી. એમ. જાની એસોસિએટસના સિનિયર એડવોકેટ રાજેશ કે. દલ, નીલેશ દવે, મહેશભાઈ જોષી તથા આદમશા શાહમદાર રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    જુનાગઢ, નલિયામાં 10.8 ડિગ્રી: અમરેલી, રાજકોટ, પોરબંદર, ડિસામાં 11 ડિગ્રી

    January 20, 2026
    રાજકોટ

    દેશનું ભાગ્ય બદલવા સમગ્ર સમાજની સક્રિયતા જરૂરી છે : Dr. Mohan Bhagwat

    January 20, 2026
    રાજકોટ

    Rajkot આટકોટ પાસે કારના ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો, મધ્ય પ્રદેશના ૪ શખ્સની ધરપકડ

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: 30 વર્ષીય પરિણિતાનો ઝેરી દવા પી આપઘાત

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજેલું બે માસનું નવજાત બાળક મળ્યું

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: બોય ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કર્યાં બાદ યુવતીએ પાંચમાં માળેથી પડતું મૂક્યું

    January 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026

    Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ

    January 21, 2026

    બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.