Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!

    February 16, 2026

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!
    • હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!
    • ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!
    • કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!
    • General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
    • પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
    • 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
    • માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, February 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»BCCIના નવાં નિયમો અમલમાં આવવા લાગ્યાં
    ખેલ જગત

    BCCIના નવાં નિયમો અમલમાં આવવા લાગ્યાં

    Vikram RavalBy Vikram RavalJanuary 20, 2025Updated:January 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kolkata,તા.20

    ભારતીય ક્રિકેટ ટીમ માટે ’10-પોઇન્ટ માર્ગદર્શિકા’નો અમલ બીસીસીઆઈ દ્વારા ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળને જાણ કરીને શરૂ થઈ ગયો છે. જેમાં કોઇપણ ખેલાડીને સ્ટેડિયમમાં પ્રેકિટસ માટે જવા માટે અલગથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ટીમનાં તમામ ખેલાડીઓ અને સહાયક સભ્યોએ એક જ બસમાં હોટલથી સ્ટેડિયમ સુધીની મુસાફરી કરી હતી. ભારતીય ટીમ 22 જાન્યુઆરીએ ઈડન ગાર્ડન્સ ખાતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે કોલકાતામાં છે.

    ઘરઆંગણે અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શરમજનક હાર બાદ બીસીસીઆઈએ 10 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા અનુસાર, ’તમામ ખેલાડીઓએ નિર્ધારિત પ્રેકિટસ સત્રનાં સમગ્ર સમયગાળા માટે રોકાવું પડશે અને સ્થળ પર સાથે મુસાફરી કરવી પડશે. આ નિયમ ખેલાડીઓની પ્રતિબદ્ધતાને સુનિશ્ચિત કરે છે અને ટીમમાં મજબૂત કાર્ય નીતિને પ્રોત્સાહન આપે છે.

    ભારતનાં કેપ્ટન રોહિત શર્માએ આ માર્ગદર્શિકાની કેટલીક જોગવાઈઓ સામે વાંધો વ્યક્ત કર્યો છે. જો કે, તે સમજી શકાય છે કે બીસીસીઆઈએ આ 10 માર્ગદર્શિકાઓમાંથી ઓછામાં ઓછી એકને લાગું કરી દીધી છે. સીએબીના પ્રમુખ સ્નેહાસીશ ગાંગુલી સહિત ભારત-ઈંગ્લેન્ડની મેચો હોસ્ટ કરતાં તમામ રાજ્ય ક્રિકેટ બોર્ડ સાથે નવી માર્ગદર્શિકા શેર કરવામાં આવી હતી અને નીતિઓને અનુસરવા માટે એસોસિએશનને કહેવામાં આવ્યું છે. 

    નવાં નિયમો લાગું થયાં બાદ પ્રથમ વખત ભારતીય ટીમ ટીમ બસમાં ઈડન ગાર્ડન્સ પહોંચી હતી. મુખ્ય કોચ ગૌતમ ગંભીર બસમાંથી સૌથી પહેલાં ઉતર્યા હતાં, ત્યારબાદ તેમનાં સપોર્ટ સ્ટાફ અને ખેલાડીઓ, જેમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હતાં.

    ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ કોલકાતામાં રમાશે. આ પછી બંને ટીમો 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં ટકરાશે. છેલ્લી ત્રણ ટી-20 મેચ રાજકોટ, પુણે અને મુંબઈમાં યોજાશે. આ પછી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી નાગપુરમાં ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થશે.

    BCCI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    “દિલ્હી ખેલ મહાકુંભ” શરૂ, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ છત્રસાલ સ્ટેડિયમ ખાતે તેનું ઉદ્ઘાટન કર્યું

    February 14, 2026
    ખેલ જગત

    Colombo ની પિચ સ્પિનરોને મદદ કરે છે, શું વરુણ પાકિસ્તાન સામે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે?

    February 14, 2026
    ખેલ જગત

    Pakistan સામેની મેચમાં તિલક વર્મા સિક્સર કિંગ બની શકે છે

    February 14, 2026
    ખેલ જગત

    ૧૫ ફેબ્રુઆરી ક્રિકેટ ચાહકો માટે સુપર સન્ડે રહેશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એક જ દિવસે બે દેશોમાં રમાશે

    February 14, 2026
    ખેલ જગત

    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં Dravid-Kumble ના સ્ટેન્ડ

    February 14, 2026
    ખેલ જગત

    India-Pakistan જંગ માટે ટીવી વિજ્ઞાપનના ચાર્જ 25 ટકા વધ્યા : 10 સેકન્ડના 40 લાખ

    February 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!

    February 16, 2026

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!

    February 16, 2026

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.