Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»આગામી ૨૩ જૂનથી ૩ જુલાઈ સુધી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા
    ગુજરાત

    આગામી ૨૩ જૂનથી ૩ જુલાઈ સુધી યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમદાવાદમાં ૫૧ જેટલા બિલ્ડિંગમાં પરીક્ષાનું સ્થળ ફાળવવામાં આવ્યું છે ૧૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે

    Ahmedabad,તા.૨૦

    ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૨૩ જૂનથી ૩ જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં ૫૧ જેટલા બિલ્ડિંગમાં પરીક્ષાનું સ્થળ ફાળવવામાં આવ્યું છે. ૧૮ હજાર જેટલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જેમાં ધોરણ ૧૦ના ૧૦૪૪૫ અને ધો.૧૨માં ૭૭૨૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં ૨૬૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

    શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષા બાદ લેવામાં આવતી પૂરક પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી ૨૩મી જૂનથી ૩ જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે અમદાવાદમાં ૫૧ બિલ્ડિગોમાં સ્થળ ફાળવવામાં આવ્યુ છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦૪૪૫ અને ધો.૧૨ના ૭૭૨૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં ૨૬૮૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૮૫૦૦ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે.

    શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલી આ પરીક્ષામાં ધોરણ ૧૦ અને ખાસ કરીને ધો. ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બધા વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.ઉલ્લેખનીય છે કે, બોર્ડ પરીક્ષાઓમાં એવા પણ વિદ્યાર્થીઓ છે જેઓ એક, બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થયા છે.નાપાસ વિદ્યાર્થીઓ માટે વર્ષ ન બગડે અને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષાનો પણ વિકલ્પ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાખવામાં આવ્યો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    રાષ્ટ્રીય

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    ગુજરાત

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026
    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    અમદાવાદ

    Ahmedabad કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.