Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો

    December 6, 2025

    07 ડિસેમ્બર નું પંચાંગ

    December 6, 2025

    07 ડિસેમ્બર નું રાશિફળ

    December 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો
    • 07 ડિસેમ્બર નું પંચાંગ
    • 07 ડિસેમ્બર નું રાશિફળ
    • મુખ્યમંત્રી અને શ્રાઈન બોર્ડ સામે ગુસ્સો; લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ટ્રાફિક રોકી દીધો
    • Delhi માં કાયદાના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા; સંબંધીઓએ યુવાનની હત્યા કરી
    • ભારતના ’Operation Sagar Bandhu’ એ શ્રીલંકામાં ચક્રવાત ’દિત્વા’ ના ભયને તોડી નાખ્યા
    • Mamata Banerjee આગ સાથે રમી રહ્યા છે,” બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ પર ભાજપ ગુસ્સે
    • એક મસ્જિદના શિલાન્યાસ સમારોહ, સાંપ્રદાયિક શક્તિઓ સામેની લડાઈ ચાલુ રહેશે,Mamata Banerjee
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ
    અમદાવાદ

    CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabadતા.૧૮

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં આયોજીત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ સાથે સામુહિક વૃક્ષારોપણ કર્યું હતું.

    તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘એક પેડ માં કે નામ’  અને ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાનમાં વૃક્ષારોપણ કરીને હરિત ગુજરાતનો સંદેશ આપ્યો હતો, સાથે સાથે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. આ વર્ષે ફોર મિલિયન ટ્રીઝ અભિયાન માટે કરવામાં આવેલ સચોટ સૂક્ષ્મ આયોજન અને તે મુજબની વાસ્તવિક અમલવારીના કારણે તારીખ ૭ સપ્ટેમ્બર સુધીમાં ૪૦ લાખ ૮૦ હજાર ૧૮૦ રોપાનું વાવેતર પૂર્ણ થયું છે. એટલું જ નહિ, પવિત્ર શ્રાવણ માસના ચાર સોમવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઝોનમાં કુલ ૫૪,૮૮૩ તુલસીનું વિતરણ-વાવેતર કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસમાં આવતી અગિયારસના દિવસે તમામ ઝોનમાં ધાર્મિક મહત્વ ધરાવતા કદમ, પીપળો, સમી, સેવન, સીતાઅશોક અને બીલી જેવા વૃક્ષો મળી કુલ ૪૯૧ વૃક્ષોનું વિતરણ-વાવેતર કરવામાં આવેલું હતું.

    વડાપ્રધાન ના જન્મદિન ૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક ધાર્મિક સ્થળે તુલસી વિતરણના કાર્યક્રમ દ્વારા ૧૨,૮૨૦ તુલસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ મિશન ૪ મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષારોપણ માટેના સ્થળો ગુગલ મેપથી શોધવામાં આવે છે આ ઉપરાંત દરેક વાવેતર સ્થળનું જીઓ ટેગિંગ કરવામાં આવ્યું છે અને  એસઆઇડીએઆર સર્વે ટેકનોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઇવલ રેટનું મોનિટરીંગ પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુત્રજીવા વૃક્ષનું વાવેતર સાથે રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં ગુરૂવારે યોજવામાં આવેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે આ વિસ્તારમાં મિયાવાંકી પધ્ધતિથી ૪૩૦૦ ચોરસ મીટરમાં આર્યુવેદીક સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોના વાવેતરનું આયોજન છે, આ ઉપરાંત સેવા સપ્તાહ અંતર્ગત, આ કાર્યક્રમમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સોસાયટીઓ પણ જોડાઈ હતી.

    આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય ડો હર્ષદભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, અમુલભાઇ ભટ્ટ , મ્યુનિ કમિશનર બંછાનીધી પાની, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, ચેરમેન હેરિટેજ કમિટી જયેશ ત્રિવેદી, શાસક પક્ષનેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ બહેન ડાગા, મ્યુનિ. કાઉન્સિલરો તથા છસ્ઝ્રના પદાધિકારીઓ/કર્મચારીઓ, જેલના અધિકારીઓ,પ્રબુદ્ધ નાગરિકો, સ્વૈચ્છિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, સહિત શહેરીજનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સૌએ પર્યાવરણ બચાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

    'Mission for Million Trees campaign CM plants trees Sabarmati ward
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad : મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક

    December 6, 2025
    અમદાવાદ

    Ahmedabad : 95 કેદીના મોત સાથે કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત મોખરે, NHRCના રિપોર્ટે

    December 6, 2025
    અમદાવાદ

    સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં ધ્રોલ પોલીસની ઘોર બેદરકારી : High Court લાલઘુમ

    December 6, 2025
    અમદાવાદ

    ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા ignesh Mevani નો ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર

    December 4, 2025
    અમદાવાદ

    બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર Hyderabad ની ફ્લાઈટનું ઈમરજન્સી

    December 4, 2025
    અમદાવાદ

    4 દિવસનું લગ્ન જીવન; 14 વર્ષની કાનુની લડાઈ અને રૂા. 10000નુ ભરણપોષણ

    December 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો

    December 6, 2025

    07 ડિસેમ્બર નું પંચાંગ

    December 6, 2025

    07 ડિસેમ્બર નું રાશિફળ

    December 6, 2025

    મુખ્યમંત્રી અને શ્રાઈન બોર્ડ સામે ગુસ્સો; લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ટ્રાફિક રોકી દીધો

    December 6, 2025

    Delhi માં કાયદાના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા; સંબંધીઓએ યુવાનની હત્યા કરી

    December 6, 2025

    ભારતના ’Operation Sagar Bandhu’ એ શ્રીલંકામાં ચક્રવાત ’દિત્વા’ ના ભયને તોડી નાખ્યા

    December 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો

    December 6, 2025

    07 ડિસેમ્બર નું પંચાંગ

    December 6, 2025

    07 ડિસેમ્બર નું રાશિફળ

    December 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.