Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!
    • General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
    • પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
    • 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
    • માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો
    • 15 ફેબ્રુઆરીનું પંચાંગ
    • 15 ફેબ્રુઆરીનું રાશિફળ
    • Vadodara: કારચાલક યુવતીએ થાર ગાડીથી યુવકને ઉડાડ્યો,નોકરીના પહેલા જ દિવસે યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, February 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!
    રાષ્ટ્રીય

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    Vikram RavalBy Vikram RavalJune 7, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.07

    ઇન્ફિનિક્સનો નવો સ્માર્ટફોન ઇન્ફિનિક્સ જીટી 30 પ્રો ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જીટી સીરીઝના આ ફોનમાં 6.78 ઇંચની 1.5ઊં રિઝોલ્યુશન ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ છે. આ ફોનમાં મીડિયાટેક ડિમાસીટી 8350 અલ્ટિમેટ 5જી પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    આ ફોનમાં 12 જીબી સુધીની રેમ જોડવામાં આવી છે. નવો ઇનફિનિક્સ ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 પર ચાલે છે. દાવો કરવામાં આવે છે કે ફોન ખરીદ્યા બાદ કંપની બે વર્ષ માટે ઓએસ અપડેટ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ આપશે.

    આ ફોન દ્વારા કંપની ગેમર્સ પર ફોકસ કરવા માંગતી હતી. કૂલિંગ ફેનને ફોન સાથે કનેક્ટ કરી શકાય છે, જે તેને ગરમીથી બચાવશે. ઇન્ફિનિક્સ જીટી 30 પ્રોની કિંમત 8જીબી +256જીબી મોડલ માટે 24,999 રૂપિયા છે. 12જીબી +256જીબી મોડલની કિંમત 26,999 રૂપિયા છે.

    આ ફોનને ફ્લિપકાર્ટ દ્વારા 12 જૂનથી ખરીદી શકાશે. કંપની જીટી ગેમિંગ કિટ પણ આપી રહી છે. તેની કિંમત 1,199 રૂપિયા છે. કીટમાં મેગ્નેટિક કૂલિંગ ફેન અને જીટી કેસ શામેલ છે. આ ઉપરાંત લોન્ચ ઓફર હેઠળ આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ પર ટ્રાન્ઝેક્શન પર બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

    કેમેરા અને અન્ય વિશેષતાઓ :-
    ઇનફિનિક્સ જીટી 30 પ્રો સ્માર્ટફોનમાં 108 મેગાપિક્સલનો મેઇન બેક કેમેરો આપવામાં આવ્યો છે. તેમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવ્યો છે. ડ્યુઅલ એલઇડી ફ્લેશ ઉપલબ્ધ છે.

    ફોનમાં 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. USB ટાઇપ-સી પોર્ટ અને સ્ટીરિયો સ્પીકર્સ સપોર્ટ કરે છે. કંપનીએ આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. IR બ્લાસ્ટર પણ છે, જેથી ફોનનો ઉપયોગ રિમોટ તરીકે કરી શકાય છે.

    બેટરી અને કનેક્ટિવિટી :-
    નવા ઇનફિનિક્સ ફોનમાં 5500 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે 45 વોટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તે 30 વોટ વાયરલેસ ચાર્જિંગ સાથે આવે છે. કંપનીનું કહેવું છે કે ફોનમાં 6 લેયરની વીસી કૂલિંગ આપવામાં આવી છે.

    આ તેના જૂના મોડેલ કરતા 13 ટકા વધારે છે. કંપની દાવો કરી રહી છે કે આ ફોન 1 સાથે બીજીએમઆઈ ગેમ્સ 120 ફ્રેમ પ્રતિ સેક્ધડ પર રમી શકાય છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો ફોનમાં 5G સપોર્ટ આપવામાં આવ્યો છે.

    સ્પેસિફિકેશન અને ફિચર્સ  :-
    ઇન્ફિનિક્સ જીટી 30 પ્રોમાં 6.78 ઇંચની ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1224 x 2720 પિક્સલનું છે. ફોનમાં 1.5K એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે, જે 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપે છે, જે 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. ફોનની પીક બ્રાઇટનેસ 4500 નિટ્સ છે અને તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7 આઇનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

    ઇન્ફિનિક્સ જીટી 30 પ્રોમાં મીડિયાટેકના ડિમેસિટી 8350 અલ્ટિમેટ ચિપસેટ છે. તે 4 એનએમ પ્રોસેસર પર બનેલો ચિપસેટ છે. સાથે 8 જીબી અને 12 જીબી રેમ ઉમેરવામાં આવી છે.

    ઇન્ટરનલ સ્ટોરેજ 256 જીબીમાં ઉપલબ્ધ છે. નવો ઇનફિનિક્સ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 ઓએસ પર ચાલે છે. તેમાં બે સિમ લગાવવા માટેનો સ્લોટ છે. એસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યો નથી.

    cooling fan Infinix Infinix GT 30 new smartphone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026
    રાષ્ટ્રીય

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026
    રાષ્ટ્રીય

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    રાષ્ટ્રીય

    માલેગાંવના ડેપ્યુટી મેયરના ચેમ્બરમાંથી Tipu Sultan’ મળી આવ્યું, ભાજપે તેને ’ઇસ્લામિક સ્ટેટની દુકાન’ ગણાવી

    February 14, 2026
    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધીની નીતિ જૂઠું બોલીને ગેરમાર્ગે દોરવાની છે; જનતા પહેલાથી જ આ જાણે છેઃ Amit Shah

    February 14, 2026
    રાષ્ટ્રીય

    ભારત માતા કી જયથી બંધારણ શરૂ થતું નથી,’ વંદે માતરમ વિવાદ પર ઓવૈસી

    February 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026

    માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો

    February 14, 2026

    15 ફેબ્રુઆરીનું પંચાંગ

    February 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.