Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: બી-ડીવીઝનના તત્કાલીન પીઆઈ,બે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ
    રાજકોટ

    Rajkot: બી-ડીવીઝનના તત્કાલીન પીઆઈ,બે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ૧૦ વર્ષ પૂર્વે બુટલેગરને માર મારવાની થયેલી ફરિયાદ બાદ કોર્ટનો આદેશ
    Rajkot,તા.25
    શહેર સામા કાંઠે ૧૦ વર્ષ પૂર્વે બુટલેગરને માર મારવાની કોર્ટમાં થયેલી ફરિયાદ બાદ આ અંગે ન્યાયધીશ આર.આર.મિસ્ત્રીએ બી-ડીવીઝન પોલીસ મથકના તત્કાલીન પીઆઈ તથા બે પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે ૩૨૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધવા હુકમ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
    મળતી માહિતી મુજબ, રાજકોટનાં સામાકાંઠા વિસ્તારમાં રહેતાં પ્રતિક દિલીપ ચંદારાણાને વર્ષ ૨૦૧૫માં બી-ડીવીઝન પોલીસે ધરપકડ કર્યા બાદ તેને બેફામ માર માર્યો હતો. આ મામલે પ્રતિક ચંદારાણાએ  કોર્ટમાં તત્કાલીન પીઆઈ પંડયા તથા પીએસઆઈ ચૌહાણ, પીએસઆઈ મારૂ અને કોન્સ્ટેબલ મહેશ મઢ સામે અરજી કરી હતી. આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫ના કેસની અરજીની સુનાવણી ન્યાયધીશ આર.આર.મિસ્ત્રીની કોર્ટમાં થઈ હતી. જે મામલે ફરિયાદીએ કરેલી ફરિયાદને આધારે અને વકીલે કરેલી દલીલને ધ્યાને લઈ ન્યાયાધીશ આર.આર.મિસ્ત્રીએ પીઆઈ અને બે પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા હુકમ કર્યો હતો.પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    જુનાગઢ, નલિયામાં 10.8 ડિગ્રી: અમરેલી, રાજકોટ, પોરબંદર, ડિસામાં 11 ડિગ્રી

    January 20, 2026
    રાજકોટ

    દેશનું ભાગ્ય બદલવા સમગ્ર સમાજની સક્રિયતા જરૂરી છે : Dr. Mohan Bhagwat

    January 20, 2026
    રાજકોટ

    Rajkot આટકોટ પાસે કારના ચોરખાનામાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો, મધ્ય પ્રદેશના ૪ શખ્સની ધરપકડ

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: 30 વર્ષીય પરિણિતાનો ઝેરી દવા પી આપઘાત

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજેલું બે માસનું નવજાત બાળક મળ્યું

    January 19, 2026
    રાજકોટ

    Rajkot: બોય ફ્રેન્ડ સાથે ફોનમાં વાત કર્યાં બાદ યુવતીએ પાંચમાં માળેથી પડતું મૂક્યું

    January 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.