Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Operation Sindoor દરમિયાન, આપણે ૫ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા
    અન્ય રાજ્યો

    Operation Sindoor દરમિયાન, આપણે ૫ પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 9, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bengaluru, તા.૯

    વાયુસેના પ્રમુખ અમરપ્રીત સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાની કાર્યવાહી અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, આપણી સેનાએ ૬ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા. તોડી પાડવામાં આવેલા વિમાનોમાં પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક જાસૂસી વિમાન છઉછઝ્રજી હતા. તમને જણાવી દઈએ કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને થયેલા નુકસાન અંગે ભારતીય વાયુસેના તરફથી આ પહેલું સત્તાવાર નિવેદન છે. બેંગલુરુમાં એક કાર્યક્રમમાં બોલતા એર ચીફ માર્શલ એપી સિંહે હવાઈ હુમલા માટે  એર ડિફેન્સ સિસ્ટમને શ્રેય આપ્યો હતો. તેમણે કહ્યું કે, “આ આપણા કરેલા નુકસાન (બહાવલપુર – જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય) ના પહેલા અને પછીની તસવીરો છે. લગભગ અહીં કોઈ અવશેષ બચ્યું નથી. આસપાસની ઇમારતો લગભગ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આપણી પાસે ફક્ત સેટેલાઇટ છબીઓ જ નહીં, પરંતુ સ્થાનિક મીડિયાના ચિત્રો પણ હતા, જેના દ્વારા આપણે અંદરની તસવીરો મેળવી શકીએ છીએ.” તેઓએ જણાવ્યું કે, આપણે જે “બિગ બર્ડ” ને તોડી પાડ્યું, તે કદાચ  (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) અથવા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ હતું, જેના વિનાશથી પાકિસ્તાનની હવાઈ શક્તિને ભારે ફટકો પડ્યો છે. છઈઉશ્ઝ્ર/ઈન્ૈંદ્ગ્‌ વિમાનને ૩૦૦ કિલોમીટરના અંતરેથી નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમણે આતંકવાદી ઠેકાણાઓની સેટેલાઇટ છબીઓ તરફ ઈશારો કરતા કહ્યું કે, થોડા અઠવાડિયા પહેલા પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં, જેમાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા, ભારતે ૭ મેના રોજ તેના લશ્કરી કાર્યવાહીમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને સોથી વધુ આતંકવાદીઓને મારી નાખ્યા હતા.

    પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે, પહલગામની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં કેટલા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. દેશ માટે જવાબ આપવો જરૂરી હતો. આ સંદેશ ફક્ત લોન્ચપેડ પૂરતો મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ આતંકવાદી નેતૃત્વને પણ પડકારવો જોઈએ. આ વિચારને ધ્યાનમાં રાખીને, અમે અન્ય એજન્સીઓ સાથે મળીને નવ સ્થળોને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું.

    તેમણે કહ્યું કે, આ કાર્યવાહીમાં બહાવલપુર અને મુરીદકે સ્થિત બે આતંકવાદી મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલય પર હુમલા પહેલા અને પછીના સેટેલાઇટ ફોટા પણ બતાવ્યા, જેમાં આતંકવાદી નેતૃત્વના રહેણાંક વિસ્તાર અને મીટિંગ હોલને ચોકસાઈથી નાશ કરવામાં આવ્યો હતો.

    એપી સિંહના જણાવ્યા મુજબ, કુલ આઠ એજન્સીઓ અને ત્રણેય સેનાઓએ આ મિશનમાં ભાગ લીધો હતો. સાત લક્ષ્યો સરહદની નજીક હતા, જ્યારે બે આતંકવાદી નેતૃત્વના ગઢની અંદર નિશાન બનાવવામાં આવ્યા હતા. શસ્ત્રોમાંથી સીધા પ્રાપ્ત થયેલા વીડિયો ફૂટેજમાં હુમલાઓની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે, તે ખૂબ જ સારી રીતે વિચારીને અને આયોજિત કામગીરી હતી, જેમાં અમે દિવસ અને લક્ષ્ય નક્કી કર્યું હતું. પરિણામ એ આવ્યું કે, પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, ભારત ફક્ત સરહદ પારના લોન્ચપેડ પર જ નહીં, પરંતુ આતંકવાદી માળખાના કેન્દ્ર પર પણ હુમલો કરી શકે છે.

    5 Pakistani fighter jets. Bengaluru Operation Sindoor shot down
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    અન્ય રાજ્યો

    તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

    April 16, 2026
    રાષ્ટ્રીય

    મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ

    April 16, 2026
    રાષ્ટ્રીય

    આજે જે વિરોધ કરશે, તેને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે: નરેન્દ્ર મોદી

    April 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Israel અને અમેરિકા ઇરાનને પરમાણુ નિઃશસ્ત્રીકરણ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે

    April 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    America ની દાદાગીરી, હોર્મુઝ પર નાકાબંધી, રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદી પર વધુ છૂટ નહીં

    April 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.