Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ
    • બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે
    • વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Atal Pension Yojana ની મુદ્ત પાંચ વર્ષ વધારાઈ : લઘુ ઉદ્યોગો માટે વધુ રૂા.5000 કરોડની ફાળવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot-Shirdi જતી બસમાં આગ : મુસાફરો હેમખેમ
    રાજકોટ

    Rajkot-Shirdi જતી બસમાં આગ : મુસાફરો હેમખેમ

    Vikram RavalBy Vikram RavalJune 21, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.21
    ડાંગ જિલ્લામાં મહારાષ્ટ્ર બોર્ડરના ટોલ નાકા પાસે, સાપતારા નજીક એક ખાનગી બસમાં શોર્ટ-સર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ખાનગી બસ રાજકોટથી શિરડી જતી હતી. બનાવ સમયે બસમાં મુસાફરો હાજર હતા અને આગ લાગતા આફરા-તાફરી મચી ગઈ હતી.

    મળતી માહિતી મુજબ, રાજકોટથી શિરડી એક ખાનગી બસ જઈ રહી હતી. તે દરમ્યાન ડાંગ જિલ્લાના સાપતારા નજીક બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ-સર્કિટ હોવાનું હાલ સામે આવ્યું છે.

    ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ બસમાં 30 જેટલા મુસાફરો હતા. બધા મુસાફરોને સુરક્ષિત બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

    ફાયરની ટીમે આગ વધુ ફેલાઈ એ પહેલા જ સમયસૂચકતા દર્શાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને ગંભીર નુકસાન થતા ટળ્યું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થયેલ નથી. મુસાફરોને સુરક્ષિત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગ ઘટનાની તપાસ હાથ ધરી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Atal Pension Yojana ની મુદ્ત પાંચ વર્ષ વધારાઈ : લઘુ ઉદ્યોગો માટે વધુ રૂા.5000 કરોડની ફાળવણી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Greenland થી ઈરાન પર ટ્રમ્પના વિધાનોથી ટેન્શન વધ્યું

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Air Force વનમાં ક્ષતિ સર્જાઈ : ટ્રમ્પ પરત ફર્યા

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Davos માં વૈશ્વિક અર્થતંત્રને બદલે ગ્રીનલેન્ડ અને ગાઝા મુદે જામી પડી

    January 21, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tariff અને Greenland ને સાંકળશો તો ભારે પડશે : અમેરિકાની ચેતવણી

    January 21, 2026
    રાષ્ટ્રીય

    કોપરે પણ આપ્યું બંપર રિટર્ન !! એલ્યુમીનીયમ – ઝીંક સહિત તમામ મેટલ `લાલચોળ’

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026

    Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ

    January 21, 2026

    બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે

    January 21, 2026

    વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.