Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi: મકનસર નજીક બે ટ્રકમાંથી ૩૩૦ લીટર ડીઝલ ચોરી ચાર ઈસમો નાસી ગયા
    મોરબી

    Morbi: મકનસર નજીક બે ટ્રકમાંથી ૩૩૦ લીટર ડીઝલ ચોરી ચાર ઈસમો નાસી ગયા

    Vikram RavalBy Vikram RavalJune 26, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.26

    કારમાં આવેલ ચાર ઈસમો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી

    મકનસર ગામ નજીક હાઈવે પર રાખેલા બે ટ્રકમાંથી કારમાં આવેલ ચાર અજાણ્યા ઇસમોએ આશરે ૩૩૦ લીટર ડીઝલની ચોરી કરી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

    મૂળ રાજસ્થાનના વતની અને હાલ કચ્છના મુન્દ્રા રહેતા કરનારામ ધરમારામ સાંઈ નામના ટ્રક ચાલકે કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૪ જુનના રાત્રીના ચારેક વાગ્યાના અરસામાં કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમોએ નેશનલ હાઇવે પર મકનસર ગામ નજીક ફરિયાદીના ટ્રેઇલર અને દેવ્સંગભાઈના આઈસર ટેમ્પોની ડીઝલ ટાંકીમાંથી પાઈપ વડે કેરબામાં ડીઝલ ભરી આશરે ડીઝલ લીટર ૩૩૦ કીમત રૂ ૨૯,૭૦૦ ની ચોરી કરી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : ઝીંઝુડા ગામે દુકાન પાસે ગાળો ના બોલવા સમજાવવા જતા મારામારી, બેને માર માર્યો

    January 13, 2026
    મોરબી

    Morbi : વાંકાનેરના સરતાનપર માટેલ રોડ પર ટ્રેઇલરની ઠોકરે બાઈક પાછળ બેસેલ પત્નીનું મોત

    January 13, 2026
    મોરબી

    Wankaner: મજુર કોન્ટ્રાક્ટનાં બાકી રૂપિયા લેવા કારખાનામાં તોડફોડ, ૭૫ લાખનું નુકસાન

    January 13, 2026
    મોરબી

    Morbi : વાંકાનેરના કોઠારિયા ગામેથી બે પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકી સાથે એક ઝડપાયો

    January 13, 2026
    મોરબી

    Morbi : ટંકારાના રહેણાંક મકાનમાંથી મેફેડ્રોનનાં જથ્થા સાથે એકને પકડતી મોરબી એસ.ઓ.જી

    January 13, 2026
    મોરબી

    Morbi : જીલ્લામાં આપઘાત અપમૃત્યુના પાંચ બનાવો, પાંચના મોત મામલે તપાસ

    January 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.