Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
    • Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
    • Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ
    • Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું
    • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ
    • Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ
    • Rajkot:એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન
    • Rajkot: શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મ.ની અધ્યક્ષતામાં નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો
    રાજકોટ

    Rajkot: વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજી મ.ની અધ્યક્ષતામાં નિ:શુલ્ક થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.23
    વડોદરામાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી ની અધ્યક્ષતા માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની જન્મ દિન નિમિત્તે થેલેસેમિયા ફ્રી ટેસ્ટ કેમ્પ યોજાયો. જેમાં 1100 કરતા પણ વધુ યુવાનો તથા સિગ્મા યુનિવર્સિટી  નવજીવન સ્કૂલના વિદ્યાર્થિયો જોડાયા હતા . આ કાર્યક્રમ માત્ર આરોગ્ય ચકાસણી લક્ષી નહોતો, પરંતુ સમાજને થેલેસેમિયા મુક્ત બનાવવાનો પવિત્ર સંકલ્પ હતો.

    VYO દ્વારા સમગ્ર ભારતમાં 1 કરોડ ફ્રી થેલેસેમિયા ટેસ્ટનો પ્રોજેકટ કાર્યરત છે. તે અંતર્ગત આજનો આ કાર્યક્રમ ગોઠવાયો હતો. તેમાં ભાજપ શહેર પ્રમુખ જયપ્રકાશભાઈ સોની,  ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, પૂર્વ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, ભાજપ શહેર મહામંત્રી રાકેશભાઈ સેવક, કોર્પોરેટર સ્નેહલબેન પટેલ, સુનીલભાઈ ગણદેવીકર (સારા ગણદેવીકર), હર્ષભાઈ શાહ (સિગ્મા યુનિવર્સિટી) તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમા સિગ્મા યુનિવર્સિટીના યુવાનો/બાલકો જોડાયા હતા.

    થેલેસેમિયા એક વારસાગત લોહીનો રોગ છે, જેમાં બાળકને દર 15-20 દિવસે લોહી ચઢાવવું પડે છે. લગ્ન પહેલાં કરાવેલો એક સરળ બ્લડ ટેસ્ટ આ દુ:ખને અટકાવી શકે છે.

    પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના પ્રવચનની રત્ન કર્ણિકા ” મોદીજી હંમેશાં કહે છે – 125 કરોડ લોકો નાનું પગલું ભરે, તો ભારત 125 કરોડ પગલું આગળ વધશે.આજે એ નાનું પગલું છે – થેલેસેમિયા ટેસ્ટ,” મોદીજીના જન્મદિવસે આપણે ફૂલ કે માળા નથી અર્પી રહ્યા -આપણે એક વચન અર્પી રહ્યા છીએ – અમે થેલેસેમિયા ફ્રી ભારત બનાવશું.” લગ્ન પહેલાં 5 મિનિટનો ટેસ્ટ -આખું જીવન હોસ્પિટલમાં જતાં અટકાવી શકે છે.” સાચો યુવાશક્તિનો સંકલ્પ એ છે કે -આવતી પેઢીને દુ:ખમાંથી બચાવવી.” થેલેસેમિયા ફ્રી ભારત એ માત્ર ડોક્ટરોનો વિષય નથી -એ તો દરેક પરિવારનો સંકલ્પ છે.
    ” મોદીજીનું જીવન સંદેશ આપે છે.

    પરિસ્થિતિ નબળી હોય, પણ સંકલ્પ મજબૂત હોય તો અશક્યને શક્ય બનાવી શકાય.” થેલેસેમિયા મુક્ત ભારત માટેનો પ્રથમ પગલું -આ જ મોદીજીને આપેલો સાચો જન્મદિવસનો ભેટ છે.સમાજ માટે સંદેશ” લગ્ન પહેલાં થેલેસેમિયા ટેસ્ટ ફરજિયાત થવો જોઈએ.” આ સંદેશ દરેક પરિવાર, મિત્રમંડળ અને સમાજ સુધી પહોંચાડવો જોઈએ.” આવતી પેઢીને રોગમુક્ત બનાવવું એ સાચી સેવા અને સાચો દેશપ્રેમ છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ

    December 8, 2025
    રાજકોટ

    Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ

    December 8, 2025
    રાજકોટ

    Rajkot:એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન

    December 8, 2025
    રાજકોટ

    Rajkot: શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો

    December 8, 2025
    રાજકોટ

    Rajkot: SIRની 100 ટકા કામગીરી પૂર્ણ: 2.50 લાખ જેટલા મતદારોના નામ રદ્દ થશે

    December 8, 2025
    રાજકોટ

    Rajkot ભારત સહિત વિશ્વમાં મેલેરિયાને નાથવામાં ડ્રગ રેઝીસ્ટન્ટનો પડકાર

    December 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025

    સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ

    December 8, 2025

    Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ

    December 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.