શહેરના ભાગોળે આવેલા ઠેબચડા ગામે મકાનમાં ધમધમતા જુગાર ધામ પર એલસીબી ઝોન 1ની ટીમે દરોડો પાડી મકાન માલિક સહિત છ શખ્સોની ધરપકડ કરી 25250 મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેર ના જુગારની બધી ડામી દેવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જાય આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન વનના પી.એસ.આઇ ચુડાસમા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ઠેબચડા ગામે રહેતા રહેતા કૃપાલસિંહ મંગળસિંહ ઝાલા ના મકાનમાં જુગાર રમાતો હોવાની એ એસ.આઇ મનરૂખપગીરી ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. ધરોડા દરમિયાન જુગાર રમતા મકાન માલિક ક્રિપાલસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ વેલુભા જાડેજા, રાજુ ગોરધન સરવૈયા, પ્રવીણ સોમા ધાડવી, મિલાપ દિનેશ ભટ્ટી અને હરેશ તળસી મોઢવાડિયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 250 નો મુદ્દામાલ કબજે કર્યો છે
Trending
- કોઇ પણ એપ્લિકેશન ૧૬૦૦ નંબરની સિરીઝના કોલ બ્લોક ના કરી શકે : TRAI
- China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
- ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
- Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
- પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
- બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
- Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્સ સ્થગિત
- Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

