Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ
    ગુજરાત

    Gujarat પેટાચૂંટણી: કડીમાં બે જૂથ સામસામે આવી જતાં વિવાદ

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kadi,તા.19

    ગુજરાતમાં કડી અને વિસાવદની બેઠક પર ગુરૂવારે (19 જૂન) પેટાચૂંટણીનું આયોજન કરાયું છે. જેમાં વહેલી સવારથી મતદારો મતદાન કરવા પહોંચી રહ્યા છે. સવારે મતદાન ધીમું જોવા મળી રહ્યું હતું. જોકે, 11 વાગ્યા બાદ મતદાનની ટકાવારીમાં નોંધનીય વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ દરમિયાન કડીમાંથી અચાનક બે જૂથો વચ્ચે વિવાદના સમાચાર સામે આવ્યો છે. જેમાં પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડવો પડ્યો હતો. કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી દરમિયાન કડી શહેરની શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળા ખાતે આવેલા બુથ નંબર 134 અને 154 પર બે જૂથો સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. સામાન્ય બાબતે રજૂઆત કરવાના મુદ્દે થયેલી આ બબાલના કારણે ઘટનાસ્થળે મામલો બિચક્યો હતો. જોકે, સુરક્ષાના ધોરણને ધ્યાને રાખી તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને સમગ્ર ઘટનાને થાળે પાડવામાં આવી હતી.કડી બેઠકની વાત કરીએ તો અહીં 289927 મતદારો માટે  294 મતદાન મથકોનું આયોજન કરવામાં આવ્યું છે.  મતદાન મથકે કુલ 1900થી વધુ કર્મચારીઓને ફરજ પર તહેનાત કરાયા છે. ગુજરાતની વાત કરીએ તો, કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી થઈ હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યે રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી થઈ હતી.

    Gujarat-By-Election Gujarat-Election Kadi-By-Election
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : જાંબુડીયા ગામ પાસેથી સગીરાનું અપહરણ

    January 21, 2026
    મોરબી

    Morbi : યુવાનને યુક્રેનમાંથી પરત લાવવાનાં પ્રયાસો: દિલ્હી હાઈકોર્ટના વકીલ કીવી પહોચ્યા

    January 21, 2026
    મોરબી

    Morbi : યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાંં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું

    January 21, 2026
    મોરબી

    Morbi :PM Kisan Yojana ના લાભ લેવા ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત

    January 21, 2026
    મોરબી

    Morbi :માળીયા (મિં.) ના હરીપર ગામ પાસે બોલેરો ટ્રક જીપ સાથે અથડાતા એકનું મોત

    January 21, 2026
    મોરબી

    Morbi :વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળમાં હોદ્દેદારોને વિવિધ જવાબદારી સોંપાઇ

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.