Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dwarka માં જોવા મળ્યો ભારે કરંટ, ગોમતી ઘાટ પર ઉછળ્યા ઊંચા-ઊંચા મોજાં
    સૌરાષ્ટ્ર

    Dwarka માં જોવા મળ્યો ભારે કરંટ, ગોમતી ઘાટ પર ઉછળ્યા ઊંચા-ઊંચા મોજાં

    Vikram RavalBy Vikram RavalJune 24, 2025Updated:June 24, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dwarka,તા.24

    સામાન્ય રીતે ભર ચોમાસામાં ગુજરાતના દરિયાકિનારે દરિયાઈ કરંટ અને ઊંચા મોજાં જોવા મળે છે. પરંતુ આ વખતે, અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશરને કારણે, ચોમાસાની શરુઆતથી જ દ્વારકાના દરિયાકિનારે અસામાન્ય દૃશ્યો જોવા મળ્યા. દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો, જેના કારણે ઊંચા મોજાં ઉછળ્યા.આટલું જ નહીં, આ અસર ગોમતી નદી સુધી પણ પહોંચી હતી. ગોમતી તટ પાસે પણ ઊંચા ઊંચા મોજાં ઉછળ્યા હતા, જે એક અસામાન્ય ઘટના છે. આ દૃશ્ય એટલું આકર્ષક હતું કે, ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો થઈ ગયો હતો. લોકો આ કુદરતી નજારાને કેમેરામાં કેદ કરવા અને તેની મજા માણવા માટે ઉમટી પડ્યા હતા.જોકે, નગરપાલિકા અને સ્થાનિક પ્રશાસન આ પરિસ્થિતિથી વાકેફ હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે, ગોમતી ઘાટ પર ફાયર જવાનો અને સિક્યુરિટી ગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે ખાતરી કરી કે સહેલાણીઓ સલામત અંતર જાળવી રાખે અને કોઈ જોખમી પરિસ્થિતિ ઊભી ન થાય.દરિયામાં જોવા મળેલા આ દૃશ્યો એ લોકોને કુદરતની અણધારી શક્તિનો અહેસાસ કરાવ્યો હતો. કુદરતનો આ અનોખો નજારો દ્વારકાના સૌંદર્યમાં વધુ એક પાસું ઉમેરી ગયો, અને સ્થાનિકો તેમજ પર્યટકો માટે એક યાદગાર અનુભવ બની રહ્યો. પરંતુ સાથે સાથે તે ખતરાની નિશાની પણ છે, જેથી સહેલાણીઓએ આવી સ્થિતિમાં દરિયાની નજીક જવાનું ટાળવુ જોઈએ કેમ કે થોડા દિવસ પહેલા જ આ સ્થળ પર સહેલાણીઓના ડૂબી જવાની ત્રણ જેટલી ઘટના ઘટી હતી.

    Dwarka Gomti Ghat Heavy current high waves rise
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Atal Pension Yojana ની મુદ્ત પાંચ વર્ષ વધારાઈ : લઘુ ઉદ્યોગો માટે વધુ રૂા.5000 કરોડની ફાળવણી

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Chotila મેગા ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar :પ્રયાગરાજમાં સંતોનાં કથિત અપમાનનાંવિરોધમાં ઝાલાવાડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal વોરાકોટડાના ખેડુતની એપલ બોરની ખેતી બની સમૃધ્ધિનો માર્ગ

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    મહેસુલી કાયદામાં સરળતા લાવવા Gondal ના ડે.કલેકટરને રજુઆત

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પોલીસ સ્ટેશનમાં એસ.પી.નો લોકદરબાર યોજાયો

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.