Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
    • Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો
    • Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર
    • Rajkot: ૧૦ વર્ષની સજાના હુકમ સામે આરોપીના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર
    • Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા
    • Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી
    • Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમદાવાદના એલ્યુમ્નાઈ દ્વારા ત્રિ-દિવસીય Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપનું આયોજન
    સૌરાષ્ટ્ર

    અમદાવાદના એલ્યુમ્નાઈ દ્વારા ત્રિ-દિવસીય Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપનું આયોજન

    Vikram RavalBy Vikram RavalMay 9, 2025Updated:May 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Girgadhda, તા.09

    એલ.ડી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગ, અમદાવાદના Department of Instrumentation and Controlling Engineering માંથી વર્ષ ૨૦૧૬મા પાસઆઉટ થયેલ વિદ્યાર્થી તેજસ તુરખીયા માત્ર પોતાની કારકિર્દી ધડવામાં વ્યસ્ત ના રહેતા, પણ છેલ્લા ૮ વર્ષથી પોતાની માતૃસંસ્થા સાથે સતત સંકળાયેલા રહીને અનેક વિદ્યાર્થીમિત્રોને માર્ગદર્શન અને પ્રેરણા આપે છે. હાલમાં તેજસ તુરખીયા Indian Space Research Organization (ISRO)ના પ્રોજેક્ટમા રીસર્ચ એસોસિએટ તરીકે કાર્યરત છે. તેઓએ ટેક્નોલોજી અને નવીનતાને આધારે પોતાના સ્ટાર્ટઅપ TEJEEL INNOVATIONS LLPની સ્થાપના પણ કરી છે, જે i-Create (International Centre for Entrepreneurship and Technology)ના સહયોગથી કાર્યરત છે.

    છેલ્લા ૮ વર્ષમાં તેજસ તુરખીયા દ્વારા Department of Instrumentation and Controlling Engineeringના ઘણા વિદ્યાર્થીઓને તેમના ડીઝર્ટેશન પ્રોજેક્ટ્સ માટે માર્ગદર્શન આપેલ છે તેમજ તે અંગે જરૂરી તૈયારી પણ કરાવેલ છે. તેઓ સ્ટાર્ટઅપ અને નવીન વિચાર માટે તાલીમ, ટેકનિકલ સહાય અને ઉદ્યોગસાહસિકતા માટે અનુકૂળ માહોલ ઊભો કરવા પ્રયત્નશીલ રહ્યા છે.

    હાલમાં વિદ્યાર્થીઓમાં રહેલી નવીનતા અને ઉદ્યમશીલતાને પ્રેરિત કરવાના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી (SSIP)ના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખતા એલ.ડી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગના SSIP સેલ, Department of Instrumentation and Controlling Engineering, TEJEEL INNOVATIONS અને Institution’s Innovation Council (Ministry of HRD Initiative)ના સંયુક્ત ઉપક્રમે એલ.ડી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગ ખાતે ત્રિ-દિવસીય Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ ત્રિ-દિવસીય Summer Boot Camp ‘INNOVATHON 5.0’ વર્કશોપ તા:૦૫/૦૫/૨૦૨૫ થી તા:૦૭/૦૫/૨૦૨૫ દરમ્યાન યોજાયેલ છે. આ વર્કશોપમાં ધોરણ-૬ થી ૧૨માં અભ્યાસ કરતા જુદી જુદી સ્કૂલોના ચુનંદા વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ છે. અંદાજીત ૫૦ થી વધુ વિદ્યાર્થીઓ એ આ વર્કશોપ  માં ભાગ લેવા માટે તત્પરતા દાખવેલ છે.

    આ વર્કશોપ ખાતે Artificial Intelligence, Drone Mechanism, Electronics, Robotic, Automation જેવી વિવિધ હેન્ડ્સ-ઓન-ટ્રેનિંગ દ્વારા વિદ્યાર્થીઓમાં નવા સ્ટાર્ટઅપ્સ અને ટેક્નોલોજીકલ નવીનતાની વિચાર શક્તિ નો વિકાસ કરવામાં આવી રહેલ છે. આ પ્રકારની કુશળતા લગતી ટ્રેનીંગ  વિદ્યાર્થીઓને તેમના નવીન વિચારને પ્રોટોટાઈપમાં બદલવા માટે જરૂરી માર્ગદર્શન અને સહાય પુરી પાડી રહેલ છે. વિદ્યાર્થીઓમાં આત્મનિર્ભરતા અને સાહસિકતાનો વધારો થાય તેમજ નવયુવા પેઢી સમાજ ની સમસ્યા માટે local અને sustainable solutions નો વિકાસ કરી શકે તેવી ઉચ્ચતમ પ્રેરણા આ વર્કશોપ થી મળશે તે સૂર્યોદય જેવી હકીકત છે.

     

     

    Girgadha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025
    સૌરાષ્ટ્ર

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025
    સૌરાષ્ટ્ર

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025
    સૌરાષ્ટ્ર

    દીવના નાગવા બીચ પર થતી એક્ટિવિટી બંધ કરાઈ

    May 10, 2025
    સૌરાષ્ટ્ર

    પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ Kutchમાં હાઈ એલર્ટ જારી કરાયું

    May 9, 2025
    સૌરાષ્ટ્ર

    Okha ના દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત પેટ્રોલિંગ

    May 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025

    Rajkot: ૧૦ વર્ષની સજાના હુકમ સામે આરોપીના સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજુર

    May 12, 2025

    Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો

    May 12, 2025

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા

    May 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamkandorana: પીપરડી ગામે ગૌશાળાના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

    May 12, 2025

    Dhari ના મોટી ગરમલી ગામે વિદેશી દારૂના કટીંગ વેળાએ પોલીસનો દરોડો

    May 12, 2025

    Rajkot: ક્લેઇમ ઉપજાવી કાઢવાના કૃત્યમા ડો. અંકિત કાથરાણીના જામીન નામંજૂર

    May 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.