Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
    • Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
    • Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ
    • Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું
    • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ
    • Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ
    • Rajkot:એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન
    • Rajkot: શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Iranને પાઠ ભણાવવા અમેરિકાએ ચાબહાર પોર્ટ પર પ્રતિબંધમાં રાહત રદ્દ કરતા ભારતને ફટકો
    આંતરરાષ્ટ્રીય

    Iranને પાઠ ભણાવવા અમેરિકાએ ચાબહાર પોર્ટ પર પ્રતિબંધમાં રાહત રદ્દ કરતા ભારતને ફટકો

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,India suffers blow as US cancels Chabahar Port embargo તા.19
    ભારત પર ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાએ ભારતને વધુ એક ઝટકો આપ્યો છે. ભારતે ઇરાનના ચાબહાર પોર્ટનું મેનેજમેન્ટ કરવા માટે 10 વર્ષના કરાર પર હસ્તાંક્ષર કર્યા હતા. જે તેમને મધ્ય એશિયામાં વેપાર વધારવા માટે મદદરૂપ થનાર હતા. હવે અમેરિકાએ ઇરાનને એકલું પાડવા ર018માં ચાબહાર બંદર પર પ્રતિબંધોને આપેલી રાહતને રદ કરતા ભારતને ફટકો લાગી શકે છે.

    ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર ટેરિફ લગાવે છે તો બીજી બાજુ ભારત પ્રત્યે પ્રેમ પણ બતાવે છે. ત્યારે હવે તેમના આ બેવડા વલણ વચ્ચે અમેરિકા તરફથી ભારત માટે વધુ એક આંચકાજનક અહેવાલ સામે આવયા છે.

    માહિતી અનુસાર ઈરાનના ચાબહાર પોર્ટ માટે અમેરિકા દ્વારા 2018માં પ્રતિબંધોમાં આપેલી રાહતને રદ કરી દેવામાં આવી છે. એટલે કે આ નિર્ણયની અસર સીધી રીતે ભારત પર થશે કેમ કે આ પોર્ટના ડેવલપમેન્ટ-ઓપરેશન-મેનેજમેન્ટની જવાબદારી ભારતે લીધી હતી.

    જાણકારોનો દાવો છે કે, 2003માં ભારતે ચાબહાર પોર્ટનું મેનેજમેન્ટ હાથમાં લેવા પ્રસ્તાવ મૂક્યો હતો. જેની મદદથી ભારતીય વસ્તુઓને ઈન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પ્રોજેક્ટ દ્વારા પાકિસ્તાનની અવગણના કરતા અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી સરળતાથી પહોંચાડી શકાય.

    આ પોર્ટનું સંચાલન ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે જ્યારે તેની માલિકી ઈરાનની પોર્ટ્સ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશન ધરાવે છે. અમેરિકન વિદેશ વિભાગના મુખ્ય ઉપ પ્રવક્તા થોમસ પિગોટે સપ્તાહની શરૂઆતમાં એક નિવેદન જાહેર કરી કહ્યું હતું કે અમેરિકાના પ્રતિબંધોમાં છૂટ આપતો 2018નો આદેશ રદ કરવામાં આવી રહ્યો છે.

    આ પગલું ઈરાનને એકલો પાડવા માટે મહત્તમ દબાણ વધારવાની પ્રમુખ ટ્રમ્પની નીતિને અનુરૂપ છે. પિગોટે જણાવ્યું હતું કે અમેરિકન વિદેશમંત્રીએ અફઘાનિસ્તાનના પુનર્નિર્માણ સહાય અને આર્થિક વિકાસ માટે ઈરાન ફ્રીડમ એન્ડ નોન-પ્રોલિફરેશન એક્ટ (IFCA) હેઠળ 2018માં જારી કરાયેલ પ્રતિબંધોમાંથી મુક્તિને રદ કરી દીધી છે. આ આદેશ 29 સપ્ટેમ્બર, 2025થી અમલમાં આવશે.

    તેમણે કહ્યું કે, એકવાર અમારો આદેશ અમલમાં આવ્યા પછી, ચાબહાર બંદરનું સંચાલન કરનારા અથવા સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ લોકો પર પ્રતિબંધો લાગી શકે છે. અમેરિકન સરકારના આ નિર્ણયની ભારત પર પણ અસર પડશે કારણ કે તે ઓમાનના અખાતમાં આવેલા ચાબહાર પોર્ટ પર ટર્મિનલના ડેવલપમેન્ટમાં સામેલ છે. ભારતે 13 મે, 2024 ના રોજ બંદરનું સંચાલન કરવા માટે 10 વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે તેને મધ્ય એશિયા સાથે વેપાર વધારવામાં મદદ કરશે.

    India suffers relief to teach US cancels Chabahar Port
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    મુખ્ય સમાચાર

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025
    રાષ્ટ્રીય

    Vande Mataram ચર્ચા દરમિયાન સંસદમાં પીએમ મોદીએ નેહરુ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું

    December 8, 2025
    મુખ્ય સમાચાર

    Congress ના સાંસદો ભાજપને, ભાજપના સાંસદો કોંગ્રેસને વોટ કરી શકે તેવી છૂટ આપો

    December 8, 2025
    રાષ્ટ્રીય

    Congress રૂ.500 કરોડમાં વેચે છે CMની ખુરશી? સિદ્ધુની પત્નીના નિવેદન

    December 8, 2025
    રાષ્ટ્રીય

    અંતરિક્ષમાં India-Russia ની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો

    December 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025

    સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ

    December 8, 2025

    Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ

    December 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.