Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!
    • ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!
    • કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!
    • General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
    • પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
    • 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
    • માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો
    • 15 ફેબ્રુઆરીનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, February 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ
    ખેલ જગત

    First Testમાં ભારતની પ્રથમ ઇનિંગ ૪૭૧ રને સમેટાઇ

    Vikram RavalBy Vikram RavalJune 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી જે નિર્ણય ઘણા અંશે ભારતની તરફેણમાં રહ્યો હતો

    Leeds, તા.૨૧

    લીડ્‌સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં ૨૦ જૂનથી રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ બીજા દિવસે(૨૧ જૂન) ૪૭૧ રને ઓલઆઉટ થઈ. ભારત તરફથી ઓપનર યશસ્વી જયસ્વાલ (૧૦૧), કેપ્ટન શુભમન ગિલ (૧૪૭) અને ઋષભ પંતે (૧૩૪) સદી ફટકારી હતી. જો કે ૪૩૦ના સ્કોર પર શુભમન ગિલની ચોથી વિકેટ પડ્યા બાદ ભારતે બાકીની તમામ ૬ વિકેટ ૪૧ રનના ટૂંકા ગાળામાં ગુમાવી દેતાં ટીમનો ધબડકો થયો હતો. મેચમાં ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી જે નિર્ણય ઘણા અંશે ભારતની તરફેણમાં રહ્યો હતો.

    ઋષભ પંતે સિક્સર સાથે ધમાકેદાર સદી ફટકારી છે. પંતે ૧૪૬ બોલમાં ૧૦૦ રન બનાવ્યા છે. તેમણે સદી સુધી પહોંચવા માટે ૧૪૬ બોલ રમી, જેમાં ૧૦ ફોર અને ૪ સિક્સર સામેલ છે. આ સાથે પંતે મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં ૭ સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેમની ચોથી ટેસ્ટ સદી છે.

    પંતની આ સદી તેમને વિદેશની ધરતી પર સૌથી વધુ ટેસ્ટ સદી લગાવનારા વિકેટકીપર બેટરની યાદીમાં સંયુક્ત રીતે ત્રીજા નંબરે લાવી છે.  તેમની આ ઇનિંગ ન માત્ર ભારતીય ફેન્સ માટે ગૌરવની ક્ષણ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેમના આત્મવિશ્વાસનું પણ પ્રમાણ છે. લીડ્‌સની પિચ પર ઇંગ્લેન્ડના બોલરોની સામે પંતે પોતાના આક્રામક શૈલીને યથાવત્‌ રાખી. તેમની ઈનિંગમાં તેજ તર્રાર શોટ્‌સ અને સમજદારીથી રમત રમવાનું શાનદાર મિશ્રણ જોવા મળ્યું.  ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો આ પહેલો મુકાબલો છે. તેવામાં તેમની આ સદી યાદગાર રહેશે. શુભમન પૂર્વ કપ્તાન વિરાટ કોહલીની નિવૃત્તને લઈને પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યા હતા. ટેસ્ટના પહેલા જ દિવસે શુભમને સદી ફટકારી હતી. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું છે. યશસ્વી ૧૫૮ બોલમાં ૧૦૧ રન ફટાકર્યા હતા. જેમાં ૧ સિક્સર અને ૧૬ ફોર સામેલ છે. યશસ્વીના ટેસ્ટ કરિયરની આ ૫મી સદી રહી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ જયસ્વાલની આ છઠ્ઠી મેચ છે.

    સુદર્શનને ટેસ્ટ કેપ ચેતેશ્વર પુજારાએ સોંપી. સુદર્શન ભારત તરફથી ટેસ્ટ રમનારા ૩૧૭માં ખેલાડી છે. જોકે, ૨૩ વર્ષીય સાઇ સુદર્શન પોતાની ડેબ્યૂ ઇનિંગમાં કંઈ ખાસ કમાલ ન કરી શક્યો. સાઇએ માત્ર ૪ બોલ રમ્યા અને શૂન્ય પર આઉટ થયો. સુદર્શને લેગ-સ્ટમ્પના બોલ પર ફ્લિક શોટ રમવાનો પ્રયાસ કર્યો. શોટનું ટાઈમિંગ બરાબર ન રહ્યું અને બોલ સાઈડમાંથી પસાર સ્મિથની જમણી તરફ ગઈ, જ્યાં તેમણે કેચ પકડી લીધો.

    471 runs first Test. India's first innings
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    “દિલ્હી ખેલ મહાકુંભ” શરૂ, મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ છત્રસાલ સ્ટેડિયમ ખાતે તેનું ઉદ્ઘાટન કર્યું

    February 14, 2026
    ખેલ જગત

    Colombo ની પિચ સ્પિનરોને મદદ કરે છે, શું વરુણ પાકિસ્તાન સામે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે?

    February 14, 2026
    ખેલ જગત

    Pakistan સામેની મેચમાં તિલક વર્મા સિક્સર કિંગ બની શકે છે

    February 14, 2026
    ખેલ જગત

    ૧૫ ફેબ્રુઆરી ક્રિકેટ ચાહકો માટે સુપર સન્ડે રહેશે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એક જ દિવસે બે દેશોમાં રમાશે

    February 14, 2026
    ખેલ જગત

    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં Dravid-Kumble ના સ્ટેન્ડ

    February 14, 2026
    ખેલ જગત

    India-Pakistan જંગ માટે ટીવી વિજ્ઞાપનના ચાર્જ 25 ટકા વધ્યા : 10 સેકન્ડના 40 લાખ

    February 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.