Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે
    • સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા
    • Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી
    • Mehsana માં શ્વાન કે પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાલિકાની નવી પોલિસી જાહેર
    • બિટકોઈન હેરાફેરીમાં ૪૪ કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન : ૧૯ કરોડની મિલકત જપ્ત
    • Rajkotની પરિણીતા પાકિસ્તાનમાં ફસાઈઃ ભારત-પાકિસ્તાન સરકાર પાસે લગાવી મદદની ગુહાર
    • Ujjain ના તરાનામાં ફરી વિવાદ ફાટી નીકળ્યો; બદમાશોએ પથ્થરમારો કર્યો અને બસને આગ લગાવી દીધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, January 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ભારતના‘Navik’ મીશનને આંચકો:ઉપગ્રહ NVS-02 માં ટેકનીકલ ક્ષતિ
    રાષ્ટ્રીય

    ભારતના‘Navik’ મીશનને આંચકો:ઉપગ્રહ NVS-02 માં ટેકનીકલ ક્ષતિ

    Vikram RavalBy Vikram RavalFebruary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.03

    હાલની ગુગલ નેવીગેશન સીસ્ટમના સ્થાને આપણી ઘરેલુ ‘નાવીક’ નેવીગેશન સીસ્ટમના આગમનને મોટો ફટકો પડયો છે. ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ તા.29 જાન્યુ.ના આ ‘નાવીક’ સીસ્ટમમાં જે જીએસએસવી-એફ15 મારફત એનવીએસ-02 ઉપગ્રહ છોડયો હતો તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં ટેકનીકલ ક્ષતિ ઉપસ્થિત થઈ છે.

    ઈસરોના 100માં લોન્ચીંગના ભાગરૂપે આ ઉપગ્રહને મોકલવામાં આવ્યો હતો. ટેકનીકલ ક્ષતિના કારણે આ ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષામાં નિર્વાચીત સ્થાને સ્થાપીત કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઉપગ્રહને રવાના કર્યા બાદ તેની સોલાર પેનલ યોગ્ય રીતે ખુલી હતી અને પાવર જનરેશન પણ યોગ્ય રીતે શરૂ થયુ હતું પણ તેને પૃથ્વીની ભ્રમણકક્ષાએ સ્થાપીત કરવા તેને ભ્રમણકક્ષા ભણી લઈ જવા તે રીતે યોગ્ય ઉંચાઈએ લઈ જવાની કામગીરી કરવાની છે.

    તેમાં પ્રશ્નો ઉભા થયા છે. આ પ્રક્રિયા માટે તેને ધકકો આપવા માટે ઓકસીડાઈઝરને ફાયર કરવાના હોય છે તે યોગ્ય રીતે થયા નથી. જો કે ઉપગ્રહ યોગ્ય રીતે તરે છે અને હવે તેને ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવા જે વૈકલ્પિક વ્યવસ્થા છે તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.

    આ ઉપગ્રહ હાલ જે તા.29ના રોજ જયાં તરતો મુકાયો હતો તે જ પોઝીશનમાં છે અને હવે તેને ઉંચાઈ અને યોગ્ય ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવા તેના એન્જીનનો ઉપયોગ કરવાની તૈયારી છે.

    આ ઉપગ્રહમાં કેન્દ્રની સ્વતંત્ર નેવીગેશન સીસ્ટમ ઉભી કરવાની કામગીરીનો એક ભાગ છે જે પાંચ ઉપગ્રહોની શ્રેણીનો બીજો ઉપગ્રહ છે. પ્રથમ ઉપગ્રહ 2023માં તરતો મુકાયો છે તે યોગ્ય રીતે કામ કરે છે.

    India's 'Navik' mission setback satellite NVS-02 technical fault
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Ujjain ના તરાનામાં ફરી વિવાદ ફાટી નીકળ્યો; બદમાશોએ પથ્થરમારો કર્યો અને બસને આગ લગાવી દીધી

    January 23, 2026
    રાષ્ટ્રીય

    “૪૫ કરોડથી વધુ નોકરીઓ અને લાખો વ્યવસાયો જોખમમાં, મોદી જવાબદાર છે; Rahul Gandhi

    January 23, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ-થરૂર ઝઘડો ફરી શરૂ થયો,મુખ્ય બેઠક ચૂકી ગયા, સંદીપ દીક્ષિત કહે છે કે તેનાથી કોઈ ફરક પડતો નથી

    January 23, 2026
    રાષ્ટ્રીય

    રાષ્ટ્રીય સુરક્ષા ત્રણ એકબીજા સાથે જોડાયેલા રિંગ્સ પર આધારિત છે.CDS Anil Chauhan

    January 23, 2026
    રાષ્ટ્રીય

    PM Modi એ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

    January 23, 2026
    અન્ય રાજ્યો

    પાકિસ્તાન આક્રમક કૃત્યો કરે છે, છતાં ભારતે પૂર દરમિયાન મદદ કરી,Mohan Bhagwat

    January 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026

    Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના તત્કાલીન સંચાલકો સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી

    January 23, 2026

    Mehsana માં શ્વાન કે પશુઓ રાખવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત, પાલિકાની નવી પોલિસી જાહેર

    January 23, 2026

    બિટકોઈન હેરાફેરીમાં ૪૪ કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન : ૧૯ કરોડની મિલકત જપ્ત

    January 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    January 23, 2026

    ભાજપ પાસે મેયર હોઈ શકે છે, જ્યારે શિંદે સેના પાસે ડેપ્યુટી મેયર હોઈ શકે છે

    January 23, 2026

    સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં ૨૦૦ રુપિયા વધ્યા

    January 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.