Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી
    • 15 જાન્યુઆરી, “આર્મી દિવસ”
    • તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Israel-Iran યુદ્ધનું નુકસાન 80 અબજ ડોલર
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran યુદ્ધનું નુકસાન 80 અબજ ડોલર

    Vikram RavalBy Vikram RavalJune 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Israel,તા,26
    આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ સંસ્થા RAND કોર્પોરેશન, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPI) ના અંદાજ મુજબ, અત્યાર સુધીમાં આ યુદ્ધમાં બંને પક્ષોને લગભગ 75-80 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે.

    ઇઝરાયલ-ઈરાન લશ્કરી સંઘર્ષ દાયકાઓમાં વિશ્વના સૌથી વિનાશક યુદ્ધ તરીકે ઉભરી આવ્યો છે. આ હવાઈ અને ટેકનોલોજીકલ મુકાબલો માત્ર શસ્ત્ર શક્તિનું પ્રદર્શન જ નહોતું, પરંતુ તેના પરિણામે અબજો ડોલરનું આર્થિક નુકસાન, નાગરિક વિસ્તારોનો વિનાશ અને વ્યૂહાત્મક અસ્થિરતાનું ભયાનક ચિત્ર પણ જોવા મળ્યું હતું.

    આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ સંસ્થા રેન્ડ કોર્પોરેશન, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ અને સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPI) ના અંદાજ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોને લગભગ 75-80 બિલિયનનું આર્થિક નુકસાન થયું છે.

    ઇઝરાયલને લગભગ 30 થી 35 બિલિયનનું નુકસાન થયું છે, જેમાં સંરક્ષણ પ્રણાલીઓ, માળખાગત સુવિધાઓ અને નાગરિક સંપત્તિઓને નુકસાનનો સમાવેશ થાય છે. જ્યારે ઇરાનને લગભગ 40 થી 45 બિલિયનનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

    જેમાં તેલ રિફાઇનરીઓ, લશ્કરી થાણાઓ અને પરિવહન નેટવર્ક પરના હુમલાઓનો સમાવેશ થાય છે.12 દિવસના ભયંકર યુદ્ધને કારણે ઈરાન 10 વર્ષ પાછળ ગયું.

    ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડ સેન્ટરના વડા અલી શાદમાનીનું અવસાન થયું છે. તેઓ ઇઝરાયલી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈરાનના રાજ્ય મીડિયાએ બુધવારે શાદમાનીના મૃત્યુની જાણ કરી હતી.

    ગાર્ડ્સ કમાન્ડ સેન્ટરે શાદમાનીની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જોકે, ઇઝરાયલી સેનાએ 17 જૂને જ શાદમાનીને મારી નાખવાનો દાવો કર્યો હતો. હવે મૃત્યુની પુષ્ટિ થઈ ગઈ છે.

    સંરક્ષણ મંત્રાલય, તેહરાનમાં ઈંછૠઈ મુખ્યાલય, સંદેશાવ્યવહાર નેટવર્ક અને અનેક રહેણાંક વિસ્તારોને વ્યાપક નુકસાન, ઇસ્ફહાનમાં ડ્રોન ફેક્ટરીઓ, મિસાઇલ પ્લાન્ટ અને લશ્કરી થાણા સંપૂર્ણપણે નાશ પામ્યા, અરકમાં પ્લુટોનિયમ આધારિત પરમાણુ પ્લાન્ટનું ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું, કોમમાં ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને મિસાઇલ લોન્ચિંગ સ્થળોને પણ ભારે નુકસાન થયું છે.

    તેલ અવીવ ઇઝરાયલનું આર્થિક અને ટેકનિકલ હબ છે. અહીં ઇરાને પસંદગીના બેલિસ્ટિક મિસાઇલોથી મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ મિસાઇલ હુમલાઓને કારણે ઘણી બહુમાળી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.

    હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતી 500 થી વધુ કંપનીઓને ખરાબ અસર થઈ હતી. ઉપરાંત, હાઇફા બંદરને પણ નુકસાન થયું હતું.

    તે જ સમયે, ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના મુખ્ય નાણાકીય સંચાલક હૈથમ અબ્દુલ્લા બકરીને મારી નાખ્યો છે. IDFએ બુધવારે જણાવ્યું હતું કે બકરીએ ઈરાન સાથે નજીકથી કામ કર્યું હતું અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ આતંકવાદી જૂથને નાણાં પહોંચાડ્યા હતા.

    તે દક્ષિણ લેબનોનમાં અલ-સાદિક ચલણ વિનિમયનો માલિક પણ રહ્યો છે. તેણે હિઝબુલ્લાહના નાણાકીય કામગીરીમાં કેન્દ્રિય ભૂમિકા ભજવી હતી, જે કુતુબ ફોર્સમાંથી નાણાં ટ્રાન્સફર કરવા માટેનું એક મુખ્ય માધ્યમ હતું.

    $80 billion costs Israel-Iran-War
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    રાષ્ટ્રીય

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    ગુજરાત

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026
    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    ગુજરાત

    સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.