Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Shri Karjala Primary School માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી
    સૌરાષ્ટ્ર

    Shri Karjala Primary School માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી

    Vikram RavalBy Vikram RavalJune 26, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Savarkundla,તા.26

    સાવરકુંડલા તાલુકાની શ્રી કરજાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫નું સુંદર આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં રૂટ અધિકારી તરીકે ડી.એસ. શર્મા સાહેબ,  નાયબ સચિવ ગાંધીનગર. તેમજ લાઇઝન  ઓફિસર તરીકે મયુરભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના અભિગમ મુજબ મફત અને ફરજિયાત શિક્ષણ અન્વયે બાલવાટિકા અને ધોરણ એક તેમજ આંગણવાડીના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહેમાનોનના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને પ્રાર્થના, સ્વાગત ગીત, પર્યાવરણ જાગૃતિ વિશે બાળકો દ્વારા સ્પીચ, ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક,ઇનામ વિતરણ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ગામના પ્રતિષ્ઠિત આગેવાન કનુભાઈ કુકાભાઈ વાડદોરીયા તરફથી બાલવાટિકાના તમામ બાળકોને દફતરની કીટ અને ગ્રામજનો તેમજ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. તેમજ આ ગામના અમદાવાદમાં કન્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા ગિરીશભાઈ નાગજીભાઈ સાવલિયા તરફથી છેલ્લા બાર વર્ષથી ફુલસ્કેપ બુકો આપવામાં આવે છે. તેમના પિતાશ્રી નાગજીબાપાનું પણ મુખ્ય મહેમાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નાયબ સચિવ અને લાઇજન ઓફિસર દ્વારા શાળાના પરિસરની મુલાકાત લઇ સ્માર્ટ ક્લાસ,કોમ્પ્યુટર લેબ તેમજ બાળકોની જુદી જુદી શૈક્ષણિક પ્રવૃત્તિઓ નિહાળી હતી. અને બાળકો સાથે શૈક્ષણિક સંવાદ કર્યો હતો. પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ગામમાંથી સરપંચશ્રી, ઉપસરપંચશ્રી વાલીગણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઈ કથીરિયાના માર્ગદર્શન નીચે શાળાના સ્ટાફે આ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.

    Savarkundla Savarkundla NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Chotila મેગા ડિમોલેશન માટે તંત્રનો માર્ગ મોકળો : હાઈકોર્ટે તમામ પીટીશન ફગાવી

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar :પ્રયાગરાજમાં સંતોનાં કથિત અપમાનનાંવિરોધમાં ઝાલાવાડમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal વોરાકોટડાના ખેડુતની એપલ બોરની ખેતી બની સમૃધ્ધિનો માર્ગ

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    મહેસુલી કાયદામાં સરળતા લાવવા Gondal ના ડે.કલેકટરને રજુઆત

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal પોલીસ સ્ટેશનમાં એસ.પી.નો લોકદરબાર યોજાયો

    January 21, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: રાજકોટના ગઠીયાએ કારખાનેદાર સાથે રૂ।.65.96 લાખની છેતરપીંડી આચરી

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.