Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ઓટો સમાચાર»KTM બાઈકના ભાવમાં ₹15,000 સુધીનો વધારો
    ઓટો સમાચાર

    KTM બાઈકના ભાવમાં ₹15,000 સુધીનો વધારો

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઓસ્ટ્રેલીયન ટુ-વ્હીલર ઉત્પાદક KTM એ ગુરુવારે ભારતીય બજારમાં તેના તમામ વાહનોના ભાવમાં 15,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. બધી બાઇકમાં, ‘KTM RC 200’ ની કિંમતમાં સૌથી વધુ 15,000 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે તે તેના હરીફ ‘Yamaha R15 v4’ કરતાં 49,000 રૂપિયા મોંઘી થઈ ગઈ છે.

    આ ઉપરાંત, ‘250 Duke’ અને ‘RC 390’ બંનેની કિંમતોમાં 5,000 રૂપિયાનો વધારો થયો છે. નવી કિંમતો અમલમાં આવ્યા પછી, ‘KTM RC 390’ સૌથી મોંઘી બાઇક અને ‘KTM 250 Duke’ સૌથી સસ્તી બાઇક છે.

    KTMએ 12 માર્ચે ભારતીય બજારમાં નેકેડ એડવેન્ચર બાઇક ‘390 ડ્યુક’નું અપડેટેડ 2025 મોડેલ લોન્ચ કર્યું હતું. તેને અપડેટેડ ફીચર્સ અને નવા સ્ટીલ્થ ઇબોની બ્લેક કલર વિકલ્પ સાથે રજૂ કરવામાં આવ્યું હતું.

    નવી ‘KTM 390 Duke’માં ક્રુઝ કંટ્રોલ અને ક્રોલ ફંક્શન જેવા ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ, કંપનીએ 2025 KTM 390 એડવેન્ચર બાઇકમાં આ સુવિધાઓનો સમાવેશ કર્યો હતો. તેનાથી હવે ‘390 ડ્યુક’ લાંબી હાઇવે મુસાફરી માટે વધુ આરામદાયક બની છે. આ ઉપરાંત, બાઇકમાં ABS અને ટ્રેક્શન કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે. આ બાઇક ભારતમાં ‘TVS Apache RTR 310’ સાથે સ્પર્ધા કરે છે.

    KTM bike
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ઓટો સમાચાર

    Toyota Fortuner and Legend ભારતમાં 3 લાખ ગાડીઓ વેચવાની નોંધપાત્ર ઉપલબ્ધી હાંસલ કરી

    June 5, 2025
    ઓટો સમાચાર

    JSW MG મોટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં વિન્ડસર EVનું નવું એક્સક્લુઝિવ પ્રો વેરિઅન્ટ લોન્ચ

    May 30, 2025
    ઓટો સમાચાર

    Tata Harrier EV 3 એક વખત ચાર્જ કરતાં જ મળશે 500 કિમીની રેન્જ

    May 27, 2025
    ઓટો સમાચાર

    Jaguar Land Roverએ નાણાકીય વર્ષ 2025માં 1.15 લાખ યુનિટ વેચીને રેકોર્ડ બનાવ્યો

    May 15, 2025
    વ્યાપાર

    નવી કરતાં સેકન્ડ હેન્ડ કારની બોલબાલા વધી

    May 13, 2025
    ઓટો સમાચાર

    World’s First ગિયરવાળી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ

    May 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.