Kotda Sangani,તા.19
રાજકોટ કલેકટર અને આસી કલેકટર ના માર્ગદર્શન હેઠળ,કોટડાસાંગાણી તાલુકાના ૪૨ ગામોમાં સરકારી દબાણ કરવામાં આવેલ હતું. આ દબાણ કોટડાસાંગાણીના મામલતદાર ગુમાનસિંહ બી.જાડેજા તેમજ તેમનો સ્ટાફ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કોટડાસાંગણીના ૪૨ ગામમો સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવેલ હતુ. આ સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ કરવામાં આવેલ હતુ તે દબાણ કોટડાસાંગાણી મામલતદાર ગુમાનસિંહ બી.જાડેજા એ છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૦૩,૮૭૦ ચો.મી દબાણ જેની રકમ અંદાજે ૪૫ કરોડ ૧૧ લાખ રૂપિયા છે તે ખુલ્લુ કરાવ્યુ. આ દબાણમાં કોટડાસાંગાણી મામલતદાર અને મામલતદાર સ્ટાફ તેમજ પોલિસ સ્ટાફ દ્વારા ૧,૦૩,૮૭૦ ચો.મી સરકારી ખરાબાની જમીન જેની રકમ અંદાજે ૪૫ કરોડ ૧૧ લાખ રૂપિયા છે. આ જમીન ખુલ્લી કરાવવામાં આવી તેમા કોટડાસાંગાણી મામલતદાર ગુમાનસિંહ બી.જાડેજા કરોડો રૂપીયાની જમીન ખુલ્લી કરાતા તા.૦૧/૦૧/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૧,૦૩,૮૭૦ ચો.મી અંદાજિત રકમ ૪૫ કરોડ ૧૧ લાખની જમીનનુ દબાણ દુર કરવામાં આવ્યુ.

