Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં એરપોર્ટ નજીક 333 અવરોધરૂપ બિલ્ડીંગની યાદી તૈયાર
    અમદાવાદ

    Ahmedabad માં એરપોર્ટ નજીક 333 અવરોધરૂપ બિલ્ડીંગની યાદી તૈયાર

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા. 20
    અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ, કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ એરપોર્ટ ઓથોરિટી (AAI) એરપોર્ટના રનવે નજીક આવેલી ઊંચી ઇમારતો અને વૃક્ષોનો સર્વે કરશે.

    છેલ્લા ત્રણ વર્ષમાં રન-વે નજીક બનેલી હાઈરાઈઝ બિલ્ડિંગ્સની કાયદેસરતાની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, જે બિલ્ડિંગ્સ અવરોધરૂપ જણાશે તેમને નોટિસ આપવામાં આવશે. ઓથોરિટીની નોટિસ મળ્યાના 60 દિવસની અંદર અવરોધરૂપ ભાગને માલિકે જાતે જ દૂર કરવાનો રહેશે.

    જો જરૂર પડશે, તો એરપોર્ટ ઓથોરિટી સીધો જ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનરનો સંપર્ક કરી શકશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 333 અવરોધરૂપ બિલ્ડિંગ્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે.

    કેન્દ્ર સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, એરક્રાફ્ટ (ડિમોલેશન ઓફ ઓબ્સ્ટ્રક્શન કોઝ્ડ બાય બિલ્ડિંગ્સ એન્ડ ટ્રીઝ) નિયમો-2025માં સુધારા કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું કે, સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ, એરપોર્ટ ઓથોરિટી (AAI) અમદાવાદ એરપોર્ટના રનવેની આસપાસની ઇમારતો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરશે.

    આ સર્વેમાં જે ઇમારતો અવરોધરૂપ જણાશે, તેમને સીધી એરપોર્ટ ઓથોરિટી જ નોટિસ આપશે. જે બિલ્ડિંગ્સને નોટિસ આપવામાં આવી હોય, તેના માલિકોએ પોતે જ અવરોધરૂપ ભાગ દૂર કરવાનો રહેશે. જો તેઓ તેમ નહીં કરે અને એરપોર્ટ ઓથોરિટીને મદદની જરૂર પડશે, તો તેઓ સીધો જ સ્થાનિક સત્તાધિકારીઓનો સંપર્ક કરશે.

    કલેક્ટર કચેરીનો સંપર્ક કરાશે તો, કલેક્ટર કચેરી બિલ્ડિંગ્સ દૂર કરવા માટે કોર્પોરેશન અને પોલીસની મદદ લઈને કાર્યવાહી કરશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉ કરવામાં આવેલા સર્વે મુજબ, રનવેની આસપાસના વિસ્તારો જેવા કે કોતરપુર, હાંસોલ, કુબેરનગર, મેઘાણીનગર, સરદારનગર, નાના ચિલોડા, અને ગિફ્ટ સિટીમાં અવરોધરૂપ બિલ્ડિંગો આવેલા છે.

    આ ઉપરાંત, હાઈ-ટેન્શન લાઈનો, સેલફોન ટાવર, ઓવરહેડ ટાંકીઓ, ચીમનીઓ, અને ફ્લડ લાઈટ માટેના થાંભલાઓનો પણ અવરોધોમાં સમાવેશ થાય છે. જોકે, આ અવરોધોને દૂર કરવા માટે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

     

    Ahmedabad Airport buildings
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    અમદાવાદ

    Ahmedabad કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી-છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા

    January 15, 2026
    ગુજરાત

    Gujarat Police ની પહેલઃ ડ્રગ્સ અંગે બાતમી આપવા માટે વોટ્સએપ નંબર જાહેર

    January 15, 2026
    અમદાવાદ

    પેચ લગાવ્યા-પતંગ કાપ્યાઃ Amit Shah, CM-DCMએ ઉજવી ઉત્તરાયણ

    January 15, 2026
    અમદાવાદ

    Maruti Suzuki ગુજરાતમાં ૪,૯૬૦ કરોડની જમીન ખરીદશે, બોર્ડે મંજૂરી આપી

    January 12, 2026
    અમદાવાદ

    Modi – Frederick એ પતંગ ચગાવ્યો : અમદાવાદની પોળમાં ફર્યા

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.