Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    • Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી
    • અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»અમદાવાદમાં ૨૭ જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પારંપરિક રીતે જ નીકળશે
    અમદાવાદ

    અમદાવાદમાં ૨૭ જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પારંપરિક રીતે જ નીકળશે

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૩

    અમદાવાદીઓ આખું વર્ષ રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે અષાઢી બીજ તા. ૨૭ જૂનના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે. આ વર્ષે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની મોટી દુર્ઘટના થઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત પ્લેનમાં સવાર ૨૪૧ લોકોના મોત નીપજ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોના નિધનના કારણે રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં ૧૪૮મી રથયાત્રા સાદાઈથી યોજાશે કે ભવ્ય રીતે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી. આ મોટા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. અમદાવાદ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, “આ વખતે પોલીસ કમિશનરે રથયાત્રાની પરવાનગી આપી દીધી છે.  આ વખતે પણ રથયાત્રા પરંપરાગત રીતે વાજતે ગાજતે નીકળશે.”

    ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મહત્તવપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, ૨૭મી જૂને ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે જ યોજાશે. આ અંગે પોલીસ કમિશનરે રથયાત્રાની પરવાનગી આપી છે. આ વખતે પરંપરાગત રીતે વાજતે ગાજતે રથયાત્રા નીકળશે. રથયાત્રામાં ૧૮ ગજરાજો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળી, ૧૨૦૦ ખલાસીઓ અનેક ભક્તો ઉલ્લાસપૂર્ણ જોડાશે. સાધુ સંતો, ઉજ્જૈન સહિતથી ભાંડરાનું આયોજન કરવામાં આવ્યું છે. પહિંદવિધિ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરાવશે.

    મહેન્દ્ર ઝાએ વધુમાં જણાવ્યુ છે કે, અમાસના દિવસે ૨૫ જૂને ભગવાન મામાના ઘરેથી નિજ મંદિર આવશે. તે દિવસે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. ૨૬ જૂને અષાઢ સુદ એકમના દિવસે સોનાવેશ, રથનું મંદિર પ્રાંગણમાં પૂજન થશે. એકમના દિવસે એટલે ૨૬ જૂને સાંજે સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. અષાઢી બીજે ૨૭ જૂને દેશના ગૃહમંત્રી અમિત શાહ સવારે ચાર વાગે મંગળા આરતીમાં ઉપસ્થિતિ રહેશે. રથયાત્રાના દિવસે ખીચડીનો ભોગ આપવામાં આવશે. પાંચ વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે. ૬ વાગે આદિવાસી નૃત્યની ઝાંખી જોવા મળશે. જે બાદ સાત વાગે મુખ્યમંત્રી પહિંદવિધિ કરશે. રથયાત્રા એક ભક્તિ છે કોઈ મનોરંજન કાર્યક્રમ નથી.

    આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ભગવાનની રથયાત્રામાં ૩૦ હજાર કિલો મગ, ૫૦૦ કિલો કેરી, ૫૦૦ કિલો જાંબુ આ સાથે કાકડી અને દાડમની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ભગવાનની આંખ પર જે કાપડ લગાવવામાં આવે છે તે ઉપરણાં તે પણ બે લાખની સંખ્યામાં રથ યાત્રા દિવસે ભગવાનના પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવશે.

    Ahmedabad Lord Jagannath's Rath Yatra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ડિપોઝિટ પરત ન મળતા મકાન માલિક સામે ઠગાઈની ફરિયાદ

    January 20, 2026
    અમદાવાદ

    શાહીબાગ અંડરબ્રિજ ખાતે બુલેટ ટ્રેનના પિલરો પર સેગમેન્ટ લગાવવાના કારણે ૨૩થી ૨૮ જાન્યુઆરી વાહન વ્યવહાર બંધ રહેશે

    January 20, 2026
    અમદાવાદ

    Ahmedabad કસ્ટમ્સમાં આઇજીએસટી કૌભાંડ, ઈન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ

    January 20, 2026
    અમદાવાદ

    હાઈવે પર રીફલેકટર કે પાર્કિંગલાઈટ વિના વાહન ઉભુ રાખવુ ગંભીર બેદરકારી: HC

    January 20, 2026
    અમદાવાદ

    Ahmedabad: ટોચના બે બિલ્ડર જુથ પર ઇન્કમટેકસ ત્રાટકયુ

    January 20, 2026
    અમદાવાદ

    Ahmedabad પોશ વિસ્તારમાં કાર ચાલકે ૯ વાહનોને અડફેટે લીધા, નશામાં ધૂત હોવાનો દાવો

    January 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026

    Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ

    January 21, 2026

    Shahrukh Khan ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.