Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા
    • Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો
    • સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    • જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump
    • Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર
    • Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી
    • શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં
    • Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ગાંજામા ગુનામાં મજીદ ગલેરીયાના જામીન નામંજુર
    રાજકોટ

    Rajkot: ગાંજામા ગુનામાં મજીદ ગલેરીયાના જામીન નામંજુર

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    એસ.ઓ.જીએ દરોડો પાડી ૧૦ કિલો ગાંજા સાથે પડધરીના શખ્સને ઝડપી લીધો હતો
    Rajkot,તા.27
    એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટે આરોપી મજીદ સતાર ગલેરીયાની આશરે ૧૦ કિલો ગાંજાના કેસમાં ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરેલ છે.આ અંગેની હકીકત મુજબ, ૧૩/ ૦૩/ ૨૦૨૫ના રોજ એસ.ઓ.જી. બ્રાંચના પી.આઈ. એસ. એમ. જાડેજા અને સ્ટાફે જામનગર હાઇવે ઉપર ધંટેશ્વર પાર્કની સામેના ભાગે  કર્નલ બંગલા પાસે જાહેર રોડ ઉપરથી મજીદ સતારભાઈ ગલેરીયા (રહે. ગીતાનગર શેરી નં. ૩, બ્લોક નં. ૩, ગવર્ન્મેન્ટ સ્કુલ પાછળ, પડધરી)ના કબજા ભોગવટામાંથી કોઈપણ જાતના પાસ પરમીટ વગર કે આધાર વગર ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો કુલ જથ્થો ૯.૯૮૮ કિ.ગ્રામ તથા મોબાઈલ ફોન સાથે ઝડપી લઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને આરોપીનો કબજો સોપેલ. સદરહું ગુનાના કામે ચાર્જશીટ ફાઈલ થઈ ગયા બાદ આરોપી મજીદે રાજકોટ એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રેગ્યુલર જામીન પર છુટવા જામીન અરજી ફાઈલ કરી હતી.
    આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર થઇ કોર્ટમાં પોલીસ અભિપ્રાય, પોલીસ પેપર્સ વિગેરે રજુ રાખેલા અને એ રીતની દલીલો કરેલી કે આરોપી સામે પ્રાઈમાફેસી કેસ છે, આરોપી પાસેથી તેના ફીઝીકલ તેમજ કોન્સીયસ પઝેશનમાંથી ગાંજાનો જથ્થો મળેલ હોવાના સીઝર મેમામાં આરોપીની સાઈન છે. આરોપી મજીદ આ ગાંજાનો જથ્થો આ કામના અન્ય આરોપી વિજય ઉર્ફે ભવ્યા અશોક કુલપતિ (રહે. સુરત) પાસેથી લઈ આવેલ છે, જેને અટક કરવાનો બાકી છે. સદર ગાંજાનુ ગાંધીનગર આરોપી મજીદ સામે કુલ છ ગુના નોંધાયેલા છે, જેમાંથી બે ગુના તો એન.ડી.પી.એસ. એકટના જ છે જે ખુબ ગંભીર બાબત છે. આરોપી પાસેથી મળેલો ગાંજાનો જથ્થો  ઈન્ટરમિડિએટ કવોન્ટિટીનો છે પરંતુ આનાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી તથા આરોપી સામે પુરતો પુરાવો હોય ચાર્જશીટ ફાઈલ થયેલું છે. સરકારી વકીલની દલીલો, પોલીસપેપર્સ અને અભિપ્રાય, આરોપીની વર્તણુંક, આરોપીનો ગુનાહિત ઈતિહાસ ધ્યાને લઈ  એન.ડી.પી.એસ. સ્પેશ્યલ કોર્ટ, રાજકોટે અરજદાર/આરોપી મજીદ સતારભાઈ ગલેરીયાની  રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે. આ કામે સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026
    રાજકોટ

    Rajkotમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી કાર સ્ટાર્ટ કરતા હતા

    July 10, 2026
    રાજકોટ

    Rajkot-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાયા,ટિકિટોનું બુકિંગ ૧૧ જુલાઈથી

    July 10, 2026
    રાજકોટ

    Rajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: પાંચ ચોરીની રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.