Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
    • Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
    • 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
    • હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
    • પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
    • હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
    • BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
    • જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.893 અને ચાંદીના વાયદામાં રૂ.1151નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.11નો સુધારો

    કોટન–ખાંડીના વાયદામાં રૂ.220ની નરમાઇઃ મેન્થા તેલ, નેચરલ ગેસ પણ ઢીલાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.20902.26 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.121932.26 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 17643.02 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21900 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.142841.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20902.26 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.121932.26 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 21900 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.854.18 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 17643.02 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95600ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96064 અને નીચામાં રૂ.95002ના સ્તરને સ્પર્શી, રૂ.95937ના આગલા બંધ સામે રૂ.893 ઘટી રૂ.95044ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.48 ઘટી રૂ.76562ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.9629 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.804 ઘટી રૂ.95010ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.96476ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96599 અને નીચામાં રૂ.95227ના મથાળે અથડાઈ, રૂ.96238ના આગલા બંધ સામે રૂ.821 ઘટી રૂ.95417 થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.97915ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97949 અને નીચામાં રૂ.96752ના મથાળે અથડાઈ, રૂ.98003ના આગલા બંધ સામે રૂ.1151 ઘટી રૂ.96852 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.1100 ઘટી રૂ.96820ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.1086 ઘટી રૂ.96830ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1310.57 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.2.55 ઘટી રૂ.857.6ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.1.55 ઘટી રૂ.256.65 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો 20 પૈસા ઘટી રૂ.234.85ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 25 પૈસા વધી રૂ.176.85ના ભાવે બોલાયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 1600.02 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5236ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5299 અને નીચામાં રૂ.5225ના સ્તરને સ્પર્શી, રૂ.5255ના આગલા બંધ સામે રૂ.11 વધી રૂ.5266ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.12 વધી રૂ.5268ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ 90 પૈસા ઘટી રૂ.277.9 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો 80 પૈસા ઘટી રૂ.278.1ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.875.1ના ભાવે ખૂલી, રૂ.21.1 ઘટી રૂ.890 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.220 ઘટી રૂ.53250ના ભાવે બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 14390.60 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3252.42 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 847.37 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 195.07 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 26.52 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 241.60 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 388.80 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1211.23 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 0.95 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.91 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19385 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 39333 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10350 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 141868 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12601 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19564 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35369 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 130696 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 14585 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 15470 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22100 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22100 પોઇન્ટના સ્તર અને નીચામાં 21900 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 195 પોઇન્ટ ઘટી 21900 પોઇન્ટના સ્તરે હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 90 પૈસા વધી રૂ.175 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા વધી રૂ.19.35ના ભાવે બોલાયો હતો.

    સોનું મે રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.303 ઘટી રૂ.31.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.421 ઘટી રૂ.2252.5 થયો હતો. તાંબું જૂન રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.01 ઘટી રૂ.18.2ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 33 પૈસા ઘટી રૂ.3.66 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.4.6 ઘટી રૂ.167.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.8.5ના ભાવે બોલાયો હતો.

    સોનું મે રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.145.5 વધી રૂ.246.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.498.5 વધી રૂ.2631.5ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 18 પૈસા વધી રૂ.14.3 થયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 12 પૈસા ઘટી રૂ.2.5ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Marketમાં વોલેટિલિટી વચ્ચે રોકાણકારોમાં સાવચેતી…!!!

    July 16, 2026
    વ્યાપાર

    Indian Stock Marketમાં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Mutual Fund Marketમાં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે, અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી Volatilityથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર

    July 17, 2026

    હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha

    July 17, 2026

    પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan

    July 17, 2026

    હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia

    July 17, 2026

    Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો

    July 17, 2026

    3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.