Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    • 16 જુલાઈનું રાશિફળ
    • Sonam Wangchuk ની ભૂખ હડતાળ પર દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું, કેન્દ્ર અને દિલ્હી સરકારોને નોટિસ ફટકારી
    • પહેલાં, યુપીમાં કોઈ નોકરીઓ નહોતી. જો તેઓ આવ્યા હોત તો પણ, કાકા-ભત્રીજાની જોડી,Yogi Adityanath
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025Updated:May 28, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Goldના વાયદાના ભાવમાં રૂ.447 અને Silverના વાયદામાં રૂ.522ની તેજીઃ Crude Oilનો વાયદો રૂ.70 વધ્યો

    Natural Gas, કોટન–ખાંડીમાં સુધારોઃ મેન્થા તેલમાં નરમાઇનો માહોલઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16031.69 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.28883.51 કરોડનું ટર્નઓવરઃ Gold–Silverના વાયદાઓમાં રૂ. 13158.23 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22071 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44915.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16031.69 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.28883.51 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22071 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.700.56 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13158.23 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.95287ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95860 અને નીચામાં રૂ.95000ના સ્તરને સ્પર્શી, રૂ.95143ના આગલા બંધ સામે રૂ.447 વધી રૂ.95590ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.231 વધી રૂ.76987ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.20 વધી રૂ.9670 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.420 વધી રૂ.95475ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.95546ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96300 અને નીચામાં રૂ.95505ના મથાળે અથડાઈ, રૂ.95550ના આગલા બંધ સામે રૂ.565 વધી રૂ.96115 થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.97749ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98186 અને નીચામાં રૂ.97749ના મથાળે અથડાઈ, રૂ.97475ના આગલા બંધ સામે રૂ.522 વધી રૂ.97997 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.487 વધી રૂ.97871ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.497 વધી રૂ.97872ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 864.37 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો કોઈ ફેરફાર વગર રૂ.858.6ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.2.8 વધી રૂ.256.75 થયો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.1.35 ઘટી રૂ.236.1ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 20 પૈસા વધી રૂ.175.7ના ભાવે બોલાયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 1602.28 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો બેરલદીઠ રૂ.5214ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5269 અને નીચામાં રૂ.5214ના સ્તરને સ્પર્શી, રૂ.5191ના આગલા બંધ સામે રૂ.70 વધી રૂ.5261ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.68 વધી રૂ.5262ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.6 વધી રૂ.317.5 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.1.4 વધી રૂ.317.4 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.850ના ભાવે ખૂલી, રૂ.43 ઘટી રૂ.835 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.80 વધી રૂ.53500ના ભાવે બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 10557.13 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2601.10 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 555.75 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 99.69 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 10.29 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 198.65 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 569.30 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1032.98 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.71 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 1.04 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 17320 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 37578 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10052 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 140765 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 12365 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19293 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 35672 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 132494 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 15107 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 13076 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 21983 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22071 પોઇન્ટના સ્તર અને નીચામાં 21983 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 117 પોઇન્ટ વધી 22071 પોઇન્ટના સ્તરે હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.27.6 વધી રૂ.171.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 55 પૈસા વધી રૂ.20.35 થયો હતો.

    સોનું જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.251 વધી રૂ.2111.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.147 વધી રૂ.2500 થયો હતો. તાંબું જૂન રૂ.860ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.44 વધી રૂ.19.12ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 18 પૈસા ઘટી રૂ.1 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.5200ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.30.4 ઘટી રૂ.167 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.320ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 85 પૈસા ઘટી રૂ.22.95ના ભાવે બોલાયો હતો.

    સોનું જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.132.5 ઘટી રૂ.1310 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.308.5 ઘટી રૂ.2530ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 35 પૈસા ઘટી રૂ.9.1ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 56 પૈસા વધી રૂ.4.34ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026
    રાષ્ટ્રીય

    Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી વોલેટિલિટીથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 14, 2026
    વ્યાપાર

    વૈશ્વિક અસ્થિરતા સાથે વધેલી Volatilityથી બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરની નજીક: Stock Market, Gold, Silver And Rupee ગગડ્યા

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026

    Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026

    16 જુલાઈનું પંચાંગ

    July 15, 2026

    16 જુલાઈનું રાશિફળ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.