Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી
    • 15 જાન્યુઆરી, “આર્મી દિવસ”
    • તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોના–ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.186 ઘટ્યો, ચાંદીનો વાયદો રૂ.429 વધ્યો

    ક્રૂડ તેલના વાયદામાં રૂ.29નો સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16055.62 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56122.78 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 11474.80 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સનો વાયદો 23180 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.72180.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16055.62 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.56122.78 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 23180 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1356.41 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11474.80 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.99372ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99740 અને નીચામાં રૂ.99110ના સ્તરને સ્પર્શી, રૂ.99541ના આગલા બંધ સામે રૂ.186 ઘટી રૂ.99355ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.44 ઘટી રૂ.79616ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.9972ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.61 ઘટી રૂ.98850ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.99068ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99328 અને નીચામાં રૂ.98800ના સ્તરને સ્પર્શી, રૂ.99070ના આગલા બંધ સામે રૂ.17 ઘટી રૂ.99053ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.109352ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109748ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શી, નીચામાં રૂ.109171ના સ્તરે બોલાઇ, રૂ.108995ના આગલા બંધ સામે રૂ.429 વધી રૂ.109424ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.456 વધી રૂ.109063 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.443 વધી રૂ.109039ના સ્તરે પહોંચ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 1301.19 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું જૂન વાયદો રૂ.2.45 વધી રૂ.882.2ના સ્તરે પહોંચ્યો હતો. જસત જૂન વાયદો 10 પૈસા વધી રૂ.252.6 થયો હતો. એલ્યુમિનિયમ જૂન વાયદો 20 પૈસા ઘટી રૂ.245.1ના સ્તરે પહોંચ્યો હતો. સીસું જૂન વાયદો 25 પૈસા ઘટી રૂ.178.4ના ભાવે બોલાયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 3228.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.6395ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6395 અને નીચામાં રૂ.6248ના મથાળે અથડાઈ, રૂ.6299ના આગલા બંધ સામે રૂ.29 વધી રૂ.6328 થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.22 વધી રૂ.6324ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ રૂ.3.5 વધી રૂ.332.6ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો રૂ.3.4 વધી રૂ.332.5 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.917.2ના ભાવે ખૂલી, 80 પૈસા વધી રૂ.921ના ભાવે બોલાયો હતો.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 16197 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 47694 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12698 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 158252 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 20204 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 25511 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 51026 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 186299 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 18183 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 22562 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 23165 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23193 પોઇન્ટના સ્તર અને નીચામાં 23143 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 78 પોઇન્ટ વધી 23180 પોઇન્ટના સ્તરે હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.44.1 વધી રૂ.482.4 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 વધી રૂ.12.1ના ભાવે બોલાયો હતો.

    સોનું જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.116 ઘટી રૂ.1034.5 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.171 વધી રૂ.1473.5 થયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 89 પૈસા વધી રૂ.9 થયો હતો. જસત જૂન રૂ.255ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 4 પૈસા ઘટી રૂ.1.5 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.38.9 વધી રૂ.448.4ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.335ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.15 વધી રૂ.9.85ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.74 ઘટી રૂ.672ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.59.5 વધી રૂ.611ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.95 ઘટી રૂ.9.5 થયો હતો.

    સોનું જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.14.5 વધી રૂ.717 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.193 ઘટી રૂ.1085ના ભાવે બોલાયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 97 પૈસા ઘટી રૂ.3.26ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 35 પૈસા ઘટી રૂ.1.37ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.4.2 ઘટી રૂ.470 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.330ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.85 ઘટી રૂ.9.55 થયો હતો. સોનું-મિની જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.710ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.281.5 ઘટી રૂ.462 થયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    રાષ્ટ્રીય

    જથ્થાબંધ મોંઘવારી 8 મહિનામાં સૌથી ઉંચા સ્તરે

    January 15, 2026
    રાષ્ટ્રીય

    Silver માં 19,000નો ધરખમ ઉછાળો : ભાવ 2.90 લાખને વટાવી ગયો : Gold 1.47 લાખ

    January 15, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    January 13, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    January 12, 2026
    રાષ્ટ્રીય

    માત્ર દસ્તાવેજ જોડવાથી Crypto પ્લેટફોર્મ પર નહિ ખુલે ખાતુ, સરકારે નિયમો કર્યા વધુ સખ્ત

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રાણી અધિકારો વિરુદ્ધ માનવ સલામતી-રખડતા કૂતરા માનવ કરુણા અને જાહેર સલામતી

    January 15, 2026

    15 જાન્યુઆરી, “આર્મી દિવસ”

    January 15, 2026

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.