Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 6, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદાના ભાવમાં રૂ.537 અને ચાંદીના વાયદામાં રૂ.276ની નરમાઈઃ ક્રૂડ તેલમાં રૂ.77નો સુધારો

    ઇલેક્ટ્રિસિટી, નેચરલ ગેસ, મેન્થા તેલના વાયદા એકંદરે ઘટ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.11275.35 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54360.6 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.8986.83 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 23404 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.65637.64 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11275.35 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.54360.6 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23404 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.861.62 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.8986.83 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.101329ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.101329 અને નીચામાં રૂ.100660ના સ્તરને સ્પર્શી, રૂ.101338ના આગલા બંધ સામે રૂ.537 ઘટી રૂ.100801ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.295 ઘટી રૂ.80497ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.37 ઘટી રૂ.10080 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.478 ઘટી રૂ.100287ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ટેન ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.100852ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.100852 અને નીચામાં રૂ.100275ના મથાળે અથડાઈ, રૂ.100890ના આગલા બંધ સામે રૂ.460 ઘટી રૂ.100430 થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.113433ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.113530 અને નીચામાં રૂ.112828ના સ્તરને સ્પર્શી, રૂ.113504ના આગલા બંધ સામે રૂ.276 ઘટી રૂ.113228ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.215 ઘટી રૂ.112995ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો ઓગસ્ટ વાયદો રૂ.242 ઘટી રૂ.112960 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.1539.61 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી ઓગસ્ટ વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4458ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4463 અને નીચામાં રૂ.4443ના સ્તરને સ્પર્શી, રૂ.6 ઘટી રૂ.4459 થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.5764ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5828 અને નીચામાં રૂ.5748ના મથાળે અથડાઈ, રૂ.5748ના આગલા બંધ સામે રૂ.77 વધી રૂ.5825 થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.77 વધી રૂ.5827ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.5.9 ઘટી રૂ.260.1 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.5.6 ઘટી રૂ.260.5 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.948ના ભાવે ખૂલી, રૂ.6.1 ઘટી રૂ.945.9 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6431.57 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.2555.26 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.337.49 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.72.81 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.22.81 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.167.38 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.7.31 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.424.64 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1107.66 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.3.48 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15658 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 43373 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 10451 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 154098 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 15081 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20751 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 42642 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 156592 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 752 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 11168 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 45471 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 23474 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 23474 પોઇન્ટના સ્તર અને નીચામાં 23350 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 98 પોઇન્ટ ઘટી 23404 પોઇન્ટના સ્તરે હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.35.2 વધી રૂ.157.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.4 ઘટી રૂ.14.15 થયો હતો.

    સોનું ઓગસ્ટ રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.183 ઘટી રૂ.976ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.54.5 ઘટી રૂ.600.5 થયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.36 વધી રૂ.12.48ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 63 પૈસા ઘટી રૂ.3.68ના ભાવે બોલાયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.34.2 વધી રૂ.158.15 થયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.05 ઘટી રૂ.14.4 થયો હતો. સોનું-મિની ઓગસ્ટ રૂ.101000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.182 ઘટી રૂ.1045ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.129.5 ઘટી રૂ.1949.5 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.43.5 ઘટી રૂ.130.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.65 વધી રૂ.14.1ના ભાવે બોલાયો હતો.

    સોનું ઓગસ્ટ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.213 વધી રૂ.1087.5 થયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.113000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.136 વધી રૂ.2339 થયો હતો. તાંબું ઓગસ્ટ રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.65 ઘટી રૂ.8.6ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 36 પૈસા ઘટી રૂ.1.1 થયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 40 પૈસા ઘટી રૂ.6.75ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.7 વધી રૂ.14.15ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓગસ્ટ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.233 વધી રૂ.1225ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.66 વધી રૂ.802ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 16, 2026
    વ્યાપાર

    શેરબજારમાં શોર્ટ કવરિંગ અને સ્થાનિક ખરીદીથી સકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    April 16, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ…!!!

    April 15, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    વ્યાપાર

    Adani Groupના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.