Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
    • Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
    • Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ
    • Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું
    • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ
    • Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ
    • Rajkot:એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન
    • Rajkot: શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોના–ચાંદીના વાયદામાં સામસામા રાહઃ સોનાનો વાયદો રૂ.211 નરમ, ચાંદીના વાયદામાં રૂ.136ની વૃદ્ધિ

    ક્રૂડ તેલનો વાયદો રૂ.31 લપસ્યોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.15742.32 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76292.07 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.13156.68 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25290 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.92035.3 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15742.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.76292.07 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.924.16 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.13156.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.108705ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.108990 અને નીચામાં રૂ.108563ના મથાળે અથડાઈ, રૂ.108986ના આગલા બંધ સામે રૂ.211 ઘટી રૂ.108775 થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.124 ઘટી રૂ.87230 થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.14 ઘટી રૂ.10929ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.224 ઘટી રૂ.108660ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.108766ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.109070 અને નીચામાં રૂ.108678ના સ્તરને સ્પર્શી, રૂ.109053ના આગલા બંધ સામે રૂ.153 ઘટી રૂ.108900ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.125081ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.125340 અને નીચામાં રૂ.124598ના સ્તરને સ્પર્શી, રૂ.125180ના આગલા બંધ સામે રૂ.136 વધી રૂ.125316ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.64 વધી રૂ.125167 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.87 વધી રૂ.125171ના સ્તરે પહોંચ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.839.77 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો રૂ.1.7 વધી રૂ.909 થયો હતો. જસત સપ્ટેમ્બર વાયદો 70 પૈસા વધી રૂ.277.4ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.3 વધી રૂ.258.25ના સ્તરે પહોંચ્યો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો 50 પૈસા વધી રૂ.181.7 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.1706.76 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3986ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3988 અને નીચામાં રૂ.3882ના મથાળે અથડાઈ, રૂ.61 ઘટી રૂ.3908ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5627 અને નીચામાં રૂ.5586ના મથાળે અથડાઈ, રૂ.5622ના આગલા બંધ સામે રૂ.31 ઘટી રૂ.5591ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.28 ઘટી રૂ.5593ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.1.7 વધી રૂ.269.4ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.6 વધી રૂ.269.3ના સ્તરે પહોંચ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.979ના ભાવે ખૂલી, રૂ.2.5 ઘટી રૂ.976.5ના સ્તરે પહોંચ્યો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2600ના ભાવે ખૂલી, રૂ.21 ઘટી રૂ.2580ના સ્તરે પહોંચ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.9717.67 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3439.02 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.458.40 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.119.26 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.41.38 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.219.97 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.45.38 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.409.47 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1251.92 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.4.84 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.0.64 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 22709 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 55401 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 17577 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 221915 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 22604 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18503 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 41683 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 147781 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1412 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14972 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34353 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25342 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 25360 પોઇન્ટના સ્તર અને નીચામાં 25274 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 99 પોઇન્ટ ઘટી 25290 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.13.6 ઘટી રૂ.93.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 95 પૈસા વધી રૂ.10.85ના ભાવે બોલાયો હતો.

    સોનું સપ્ટેમ્બર રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.129.5 ઘટી રૂ.785 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.102.5 વધી રૂ.2585 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 61 પૈસા વધી રૂ.8.3 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.277.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 19 પૈસા ઘટી રૂ.2.7 થયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.16.5 વધી રૂ.103.5 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.1 ઘટી રૂ.11.25 થયો હતો.

    સોનું સપ્ટેમ્બર રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.51.5 વધી રૂ.931.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.57.5 ઘટી રૂ.2250ના ભાવે બોલાયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.02 ઘટી રૂ.5.07ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 98 પૈસા ઘટી રૂ.1.78ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    29 વર્ષીય Luana Lopez Lara વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ બની

    December 8, 2025
    વ્યાપાર

    તૂટતા રૂપિયાથી આઇટી કંપનીઓને અંદાજીત ૨૮૩ અબજ ડોલરનો લાભ થવાની શક્યતા…!!

    December 6, 2025
    વ્યાપાર

    સોનાના ભાવમાં વર્ષ ૨૦૨૬માં ૧૫-૩૦% વધારાની શક્યતા : WGC રિપોર્ટ

    December 6, 2025
    વ્યાપાર

    શિપિંગ ખર્ચમાં જોરદાર વધારા સાથે બાલ્ટિક ઈન્ડેક્સ બે વર્ષની ઊંચાઈએ…!!

    December 6, 2025
    વ્યાપાર

    નિકાસ પડકારો વચ્ચે રૂપિયા નબળો : આરબીઆઈ દ્વારા માત્ર મર્યાદિત હસ્તક્ષેપ…!!

    December 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025

    સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ

    December 8, 2025

    Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ

    December 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.