Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!
    • Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ
    • Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ
    • Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું
    • સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ
    • Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ
    • Rajkot:એરપોર્ટમાં વધુ 4 ફલાઈટ કેન્સલ થતા લગ્નસરાની મૌસમમાં મુસાફરો હેરાન પરેશાન
    • Rajkot: શિયાળાના પ્રારંભે ડબલ સિઝનમાં રોગચાળાના કેસમાં વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalSeptember 20, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.71, ચાંદીના વાયદામાં રૂ.194 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.58નો સાપ્તાહિક ધોરણે સુધારો

    સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.237695 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2463318 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.181667 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 25498 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 12થી 18 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.2701025.32 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.237695.82 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.2463318.96 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 25498 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ સાપ્તાહિક પ્રીમિયમ ટર્નઓવર રૂ.24732.57 કરોડનું થયું હતું.

    સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.181667.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.109352ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.110666 અને નીચામાં રૂ.108690ના મથાળે અથડાઈ, રૂ.108981ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.71 વધી રૂ.109052ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે 8 ગ્રામદીઠ રૂ.244 વધી રૂ.87637ના ભાવે બંધ થયો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.19 વધી રૂ.10968ના ભાવે સપ્તાહના અંતે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.81 વધી સપ્તાહના અંતે રૂ.108951 થયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.109479ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.110870 અને નીચામાં રૂ.108865ના મથાળે અથડાઈ, રૂ.109097ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.159 વધી રૂ.109256 થયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.127599ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.130450 અને નીચામાં રૂ.125300ના સ્તરને સ્પર્શી, રૂ.126938ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.194 વધી રૂ.127132ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો સપ્તાહના અંતે રૂ.367 વધી રૂ.127111ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.372 વધી સપ્તાહના અંતે રૂ.127106 થયો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.13128.53 કરોડનાં કામકાજ થયાં હતાં. સપ્તાહના અંતે કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો રૂ.9.95 ઘટી રૂ.903.05ના સ્તરે પહોંચ્યો હતો. જસત સપ્ટેમ્બર વાયદો 65 પૈસા ઘટી રૂ.278.45ના ભાવે બંધ થયો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો 80 પૈસા ઘટી રૂ.259.25ના ભાવે બોલાયો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.1 વધી રૂ.183.05ના ભાવે બંધ થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.42828.07 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે એમડબલ્યુએચદીઠ રૂ.3886ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.3929 અને નીચામાં રૂ.3800ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.87 ઘટી રૂ.3824ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.5481ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5686 અને નીચામાં રૂ.5453ના સ્તરને સ્પર્શી, રૂ.5525ના આગલા બંધ સામે સપ્તાહના અંતે રૂ.58 વધી રૂ.5583ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો સપ્તાહના અંતે રૂ.58 વધી રૂ.5587 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના અંતે એમએમબીટીયુદીઠ રૂ.1.7 ઘટી રૂ.259 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.1.7 ઘટી સપ્તાહના અંતે રૂ.259.1ના સ્તરે પહોંચ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.974.4ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.17.2 વધી રૂ.991.5 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.2567ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.61 વધી રૂ.2651 થયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.102069.12 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.79598.56 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.8529.07 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.1573.69 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.271.75 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.2744.87 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ.145.63 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.10569.13 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.32113.30 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.65.96 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ.5.57 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સપ્તાહના અંતે સોનાના વાયદાઓમાં 12588 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 29921 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5874 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 70062 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 9882 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 17824 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38529 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 103468 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1220 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 10963 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 27634 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 25560 પોઇન્ટના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં 26084 પોઇન્ટના સ્તર અને નીચામાં 25156 પોઇન્ટના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે 29 પોઇન્ટ વધી 25498 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

     

    MCX Weekly Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    29 વર્ષીય Luana Lopez Lara વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ બની

    December 8, 2025
    વ્યાપાર

    તૂટતા રૂપિયાથી આઇટી કંપનીઓને અંદાજીત ૨૮૩ અબજ ડોલરનો લાભ થવાની શક્યતા…!!

    December 6, 2025
    વ્યાપાર

    સોનાના ભાવમાં વર્ષ ૨૦૨૬માં ૧૫-૩૦% વધારાની શક્યતા : WGC રિપોર્ટ

    December 6, 2025
    વ્યાપાર

    શિપિંગ ખર્ચમાં જોરદાર વધારા સાથે બાલ્ટિક ઈન્ડેક્સ બે વર્ષની ઊંચાઈએ…!!

    December 6, 2025
    વ્યાપાર

    નિકાસ પડકારો વચ્ચે રૂપિયા નબળો : આરબીઆઈ દ્વારા માત્ર મર્યાદિત હસ્તક્ષેપ…!!

    December 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025

    Amreli: અમરેલી એરપોર્ટમાં વિમાન રન-વે પરથી નીચે સરકી ગયું

    December 8, 2025

    સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વર્ષોથી ખાલી રહેલી એક લાખના પગારવાળી રજિસ્ટ્રારની જગ્યાની ભરતી શરૂ

    December 8, 2025

    Rajkot: ચૂંટણી વર્ષમાં વધુ એક બજેટ રજૂ કરવા શાસકોને તક : તૈયારીઓ શરૂ

    December 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી…!!

    December 8, 2025

    Vadodara: અંકોડિયામાં ફરાસખાનાના ગોડાઉનમાં ભીષણ આગ

    December 8, 2025

    Gujarat Home Guard ના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ

    December 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.