Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન
    • Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
    • Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
    • MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ
    • Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો
    • Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
    • ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે
    • ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana વિસનગરના વોર્ડ નં.૧ના નગરસેવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી
    ગુજરાત

    Mehsana વિસનગરના વોર્ડ નં.૧ના નગરસેવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગઈકાલ સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની હતી

    Mehsana તા.૯

    વિસનગર પાલિકાના વોર્ડ નં.૧માં બિનહરીફ ચૂંટાયેલા અને ભાજપે પક્ષના નેતા તરીકે નિયુક્ત કરેલા દીપકકુમાર મોદીએ સોમવારે સવારે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી ગઈ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં ગણેશનગર સોસાયટીમાં રહેતા ભાજપના સેવાભાવી કાર્યકર તરીકેની છાપ ધરાવતા દીપકકુમાર ડાહ્યાલાલ મોદી (ઉં.વ.૫૪) તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૧માંથી બિનહરીફ ચૂંટાયા હતા. ભાજપ દ્વારા તેમને પાલિકામાં પક્ષના નેતા તરીકે નિયુક્ત કરાયા હતા. સોમવારે સવારે તેમણે વિસનગરના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા રસ્તા પર સ્મશાન નજીકના નાળા પાસેથી પસાર થઈ રહેલી વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં આ ઘટનામાં તેમના માથા અને ધડનો ભાગ પણ અલગ થઈ ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી.

    ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા અને ભાજપના આગેવાનો સહિત નગરસેવકો તેમજ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વિસનગર શહેર પોલીસ મથકના પીઆઈ કે.બી.પટેલ સહિત સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનું પીએમ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહ પરિવારજનોને સોંપાતાં કલ્પાંતભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. મોટી સંખ્યામાં સ્નેહીજનો, આગેવાનો, નગરજનો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.

    પોલીસે તેમના પુત્ર મોહિતકુમારના નિવેદન આધારે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને હાલમાં તેમની પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી ન હોવાથી પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા માટે પરિવારજનો સહિતની પૂછપરછ સહિતની તપાસ હાથ ધરી છે. સવારે સાતેક વાગ્યે ચા-નાસ્તો કરીને તેઓ એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા બાદ આ દુઃખદ ઘટના બની હતી.ઉલ્લેખનિય છે કે, દીપકકુમાર મોદી આરએસએશ સાથે પણ જોડાયેલા હતા અને સક્રિય તેમજ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા આગેવાન હતા. તેમના પરિવારમાં એક પુત્રી અને બે પુત્રો છે. જેમાં એક પુત્રી અને પુત્ર તબીબ છે જ્યારે બીજો પુત્ર તબીબી અભ્યાસ કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

    Mehsana NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026
    જામનગર

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    રાજકોટ

    ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે

    June 9, 2026
    મોરબી

    Morbi વાવડી રોડ પર મોબાઈલમાં લુડો પર જુગાર રમતા ત્રણ ઝડપાયા

    June 9, 2026
    મોરબી

    Morbi: ડેલી બંધ કરવા બાબતે કાકા બાપાના ભાઈઓ બાખડ્યા લોખંડના પાઇપ, ધોકા વડે હુમલો

    June 9, 2026
    મોરબી

    Morbiના મહેન્દ્રનગરમાં તસ્કરોનો આતંક ગેરેજમાંથી કાર અને ઘર આંગણેથી બાઈકની ચોરી

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026

    MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ

    June 9, 2026

    Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો

    June 9, 2026

    Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    June 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.