Junagadh, તા.23
માણાવદરના જીલ્લાના ગામે માતા-પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા શ્રમજીવીના સગીરે ઝેરી દવા પી લેતા મોત થયું હતું. મુળ મધ્યપ્રદેશના રહીશ હાલ માણાવદરના જીલાણા ગામે જુગલ આણંદ મારવાણીયાની વાડીએ મજુરી કામ કરતા ધીરજલાલ ચૌહાણના પુત્ર ક્રિષ્ના પાલ (ઉ.વ.17)ના માતા પિતાએ મોબાઇલ જોવાની ના પાડતા જે બાબતે પુત્ર ક્રિષ્ના પાલને લાગી આવતા જાતે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ માણાવદર એએસઆઇ બી.કે.ભલગરીયાએ હાથ ધરી છે.
Trending
- Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો
- 07 ડિસેમ્બર નું પંચાંગ
- 07 ડિસેમ્બર નું રાશિફળ
- મુખ્યમંત્રી અને શ્રાઈન બોર્ડ સામે ગુસ્સો; લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ટ્રાફિક રોકી દીધો
- Delhi માં કાયદાના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા; સંબંધીઓએ યુવાનની હત્યા કરી
- ભારતના ’Operation Sagar Bandhu’ એ શ્રીલંકામાં ચક્રવાત ’દિત્વા’ ના ભયને તોડી નાખ્યા
- Mamata Banerjee આગ સાથે રમી રહ્યા છે,” બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ પર ભાજપ ગુસ્સે
- એક મસ્જિદના શિલાન્યાસ સમારોહ, સાંપ્રદાયિક શક્તિઓ સામેની લડાઈ ચાલુ રહેશે,Mamata Banerjee

