Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    • Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે
    • Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો
    • શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Pant બે સદી ફટકાર્યા પછી પણ તેનું નામ એક અનિચ્છનીય ક્લબમાં સામેલ થઈ ગયું
    ખેલ જગત

    Pant બે સદી ફટકાર્યા પછી પણ તેનું નામ એક અનિચ્છનીય ક્લબમાં સામેલ થઈ ગયું

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai તા.૨૫

    ટીમ ઇન્ડિયાને ઇંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ હેડિંગ્લી લીડ્‌સ ખાતે રમાઈ હતી. આ મેચમાં, ટીમ ઇન્ડિયાના બેટ્‌સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ બોલરોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું, જેના કારણે ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંતે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી, છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. બે સદી ફટકાર્યા પછી પણ તેમનું નામ એક અનિચ્છનીય ક્લબમાં સામેલ થઈ ગયું છે.

    ઋષભ પંત ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્‌સમેન બન્યો છે પરંતુ ટીમ ઈન્ડિયાને તે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા વિરાટ કોહલી, સુનીલ ગાવસ્કર અને વિજય હજારે સાથે આવું બન્યું છે. વિરાટે ૨૦૧૪માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી, પરંતુ ભારતીય ટીમને ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો. ૧૯૭૮માં સુનીલ ગાવસ્કરે કરાચીમાં પાકિસ્તાન સામે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી અને ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી. ૧૯૪૮માં વિજય હજારેએ એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી પરંતુ ટીમને ત્યાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    લીડ્‌સમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો, ભારતીય ખેલાડીઓએ આ મેચમાં કુલ ૫ સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલ (૧૦૧), કેપ્ટન શુભમન ગિલ (૧૪૭) અને ઉપ-કેપ્ટન ઋષભ પંત (૧૩૪) એ પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. બીજી ઇનિંગમાં, કેએલ રાહુલે ૨૪૭ બોલમાં ૧૩૭ રન બનાવ્યા હતા. તે જ સમયે, ઋષભ પંતે ૧૪૦ બોલમાં ૧૧૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. બંને ઇનિંગને જોડીને, ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેનોએ કુલ ૮૩૫ રન બનાવ્યા, છતાં ભારતીય ટીમ આ મેચમાં જીત નોંધાવી શકી ન હતી.

    Rishabh Pant two centuries unwanted club
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026
    ખેલ જગત

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026
    ખેલ જગત

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026
    ખેલ જગત

    Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે

    January 21, 2026
    ખેલ જગત

    અર્જુન કપૂર મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે : Malaika Arora

    January 21, 2026
    ખેલ જગત

    Australian ના બેટ્સમેન માલાસ્ઝઝુકે અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારી

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026

    World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬

    January 21, 2026

    આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ

    January 21, 2026

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.