Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
    આંતરરાષ્ટ્રીય

    PM Modiએ આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ આભાર માનતા Shinbaum ને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Toronto,તા.૧૮

    જી ૭ સમિટમાં હાજરી આપવા માટે કાનનાસ્કિસ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કેનેડાના પીએમ માર્ક કાર્નેએ સ્વાગત કર્યું. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કેનેડાના કનાનાસ્કિસમાં ય્૭ સમિટ દરમિયાન પીએમ મોદીએ દક્ષિણ કોરિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સના નેતાઓને મળ્યા છે.

    જી ૭ સમિટમાં પહોંચેલા પીએમ મોદીએ આલ્બર્ટાના કનાનાસ્કિસમાં મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને મળ્યા. બેઠક દરમિયાન, પીએમ મોદીએ આતંકવાદ સામે ભારતની લડાઈમાં મેક્સિકો દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ રાષ્ટ્રપતિ શેનબૌમનો આભાર માન્યો અને તેમને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું.

    પીએમ મોદીએ મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથેની વાતચીત દરમિયાન ’ગ્લોબલ સાઉથ’ ની પ્રાથમિકતાઓ સહિત મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારો શેર કર્યા. બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી.

    પીએમ મોદીએ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ એન્થોની અલ્બેનીસને પણ મળ્યા. “કેનેડામાં જી ૭ સમિટ દરમિયાન મારા મિત્ર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અલ્બેનીસને મળીને આનંદ થયો,” મોદીએ ’એકસ’ પર પોસ્ટ કર્યું. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે ’એકસ’ પર તેમની વાતચીતનો ફોટો શેર કરતા મોદીએ કહ્યું કે તેઓ રામાફોસા સાથે વાત કરીને ખુશ છે.

    G7 Summit PM Modi Shinbaum Toronto
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    રાષ્ટ્રીય

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    ગુજરાત

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026
    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    ગુજરાત

    સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.