Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    • રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા
    • Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો
    • સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    • જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump
    • Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર
    • Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: સમૂહલગ્ન કાંડનો આરોપી આખરે ઝડપાયો
    રાજકોટ

    Rajkot: સમૂહલગ્ન કાંડનો આરોપી આખરે ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalMay 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.૨૫

    રાજ્યભરમાં ચકચાર મચાવનાર સમૂહ લગ્નનો મુખ્ય આરોપી અંતે ઝડપાયો. પોલીસ ગામોમાં ફાફા મારતી રહી અને આરોપી પોતાના જ ઘરે છુપાઈને બેસી રહ્યો હતો.

    આ એ જ શખ્સ છે કે જેને સામે પાંચ દસ નહીં પરંતુ ૨૮ યુગલોને લગ્નના દિવસે રજડાવ્યા હોવાનો આરોપ છે. રાજકોટમાં ૨૨ ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન કાંડ થયો હતો. આ કાંડના મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની પ્રદ્યુમનનગર પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય સમયથી પોલીસ આરોપીને શોધી રહી હતી અને હાલ તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.

    પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી પાડવા અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે ભેજાબાજ ચંદ્રેશ છત્રોલા પોતાના જ ઘરે છુપાઈને બેસી રહ્યો હતો. સમૂહલગ્નની છેતરપિંડીની ઘટના બાદ આરોપી સુરત, નડિયાદ સહિતના સ્થળોએ નાસ્તો ફરતો હતો. આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓ પણ પકડાઈ ચૂક્યા છે જ્યારે મુખ્ય આરોપી ફરાર હતો, જે આખરે પકડાયો છે.

    મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા સહિત ચાર આયોજકો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં વર પક્ષ તેમજ કન્યા પક્ષ પાસેથી રૂપિયા લીધા હતા. ૨૮ જેટલા યુગલો લગ્ન સ્થળ પર પહોંચ્યા હતા. જોકે લગ્નના તમામ આયોજકોએ દિવસે ફોન બંધ કરી દીધા હતા. જેથી લગ્ન માટે પહોંચેલા વર પક્ષ અને કન્યા પક્ષના શુભ પ્રસંગને રઝળાવી નાખ્યો હતો.

    ઉલ્લેખનીય છે કે આરોપીઓએ યુગલો પાસેથી લગ્નના પૈસા પણ વસૂલ કર્યા હતા તો દાતાઓ પાસેથી લાખોનું દાન અને કરિયાવર પણ વસૂલ કર્યું હતું. સવારે પાંચ વાગ્યે ફોન બંધ કરી ભાગી છૂટેલા ચંદ્રેશને આખરે પોલીસે પકડાયો હતો. ૨૮ યુગલો પૈકી ૧૧ યુગલોના લગ્ન પોલીસે કરાવ્યા હતા તેમજ દાતાઓએ પણ સહયોગ આપ્યો હતો. જોકે પૈસા ઉઘરાવીને ચંદ્રેશ રફુચક્કર થઈ જતા તેના સહિત ચાર લોકો સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. લોકોમાં પણ આરોપી વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    રાજકોટ

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026
    રાજકોટ

    Rajkotમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી કાર સ્ટાર્ટ કરતા હતા

    July 10, 2026
    રાજકોટ

    Rajkot-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાયા,ટિકિટોનું બુકિંગ ૧૧ જુલાઈથી

    July 10, 2026
    રાજકોટ

    Rajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: પાંચ ચોરીની રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.