Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ
    • બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે
    • વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: બે લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારૂ બેલડી ઝડપાઈ
    જામનગર

    Jamnagar: બે લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારૂ બેલડી ઝડપાઈ

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.23

    જામનગર શહેરમાં જુદી જુદી બે લૂંટની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને સફળતા સાંપડી છે, અને અલગ અલગ બે લૂંટ ના બનાવને  અંજામ આપનાર લૂંટારુ બેલડીને દાગીના, રોકડ રૂપીયા, છરી, મોબાઇલ ફોન તથા મો.સા. મળી કુલ રૂ. ૧,૫૨,૦૫૦ ના મુદામાલ સાથે એલસીબી ની ટુકડીએ ઝડપી લીધી છે.

    જામનગરમાં રહેતા જાહીદભાઇ ઇકબાલભાઈ સૈયદ ગઇ તા.૧૫/૬/૨૦૨૫ ના રોજ પોતાનુ મો.સા. લઇ નોકરી ઉપર જતા હતા તે દરમ્યાન હાપા રેલ્વે યાર્ડ પાસે પહોંચતા બે અજાણયા માણસોએ પોતાનુ મો.સા. ફરી.ના મૌ.સા. સાથે ભટકાડી છરી બતાવી લૂંટી લેવાના ઇરાદે તેના ખિસ્સા માં તપાસ કરતા કાંઇ મળી આવ્યું ન હતું.તે ઉપરાંત જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા કરશનભાઇ ચંદુભાઈ ઝાલા પોતાની નોકરી પૂરી કરી મો.સા. લઇ ઘરે જતા હતા, તે દરમ્યાન  તેને માર મારી છરી બતાવી તેના ખિસ્સા માંથી રોકડ રૂ. ૧૫૦૦તથા સોનાનો પેન્ડલ વાળો ચેન લૂંટી લઈ નાશી જતાં બન્ને અજાણ્યા માણસો વિરૂધ્ધ જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

    આ ઉપરાંત ગઇ તા.૧૫/૬/૨૦૨૫ ના રોજ અજયસિંહ શીવુભા જાડેજા રહે. લીમડા લાઈન, મકરાણી પાડો જામનગર વાળા પગપાળા ચાલીને સપડા દર્શન કરવા જતાં હતા, ત્યારે રાજપાર્કની સામે, આયકર વિભાગની બાજુમાં પહોંચતા પાછળથી બે અજાણ્યા માણસો આવી છરી વડે છજા કરી ઢીકાપાટુ નો માર મારી ફરીયાદીના ખિસ્સા માંથી રૂ. ૧૫૦૦ ની લુંટ કરી નાશી જતા ફરીયાદીએ અજાણયા માણસો વિરૂધ્ધ જામનગર સીટી એ. ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બંને ગુના વણશોધાયેલા હતા.

    જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કોટેલીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ વાળી જગ્યાની વિઝીટ કરી, સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવ્યું હતું. અને જામનગર શહેરમાં લાલવાડી દેરાસર રોડ, અપૂર્વ એવન્યુ-૨, સબ સ્ટેશન પાસેથી અલગ અલગ જગ્યાએ લૂંટને અંજામ આપનાર આમીનભાઇ ઉર્ફે નવાજ રફીકભાઇ ચાવડા (રહે. શાક માર્કેટ પાછળ, વાઘેરવાડો, જામનગર) અને હમદભાઇ ઉર્ફે અબાડો રફીકભાજી કથીરી (રહે. મોરકંડા રોડ, ગરીબનવાજ સોસાયટી, જામનગર) ની અટકાયત કરી લીધી છે.

    જ્યારે તેઓના કબ્જા માંથી લૂટ કરી મેળવેલ સોનાના દાગીના, સૈકડ રૂપીયા તથા ગુનો કરવામાં ઉપયોગ કરેલ મોબાઇલ ફોન, છરી તથા એકસેસ મો.સા. જી.જે.૧૦ ડીબી ૫૬૦૦ મળી કુલ રૂ. ૧.૫૨,૦૫૦ ની માલમતા કબજે કરી છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    જામનગર-રાજકોટ હાઇવે પર બસ, ઓક્સિજન ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, મુસાફરો સુરક્ષિત

    January 20, 2026
    જામનગર

    Jamnagar કલ્યાણપુર નજીક બોલેરો પીકઅપ વાનની પલટી : મુસાફરો ઘવાયા

    January 20, 2026
    જામનગર

    Jamnagar: રાજ્યના પૂર્વ મંત્રી અને બિલ્ડરોને બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો

    January 16, 2026
    જામનગર

    Jamnagar: ખંભાળીયામાં વિઝીબલ કીન્લીનેસ અંતર્ગત પાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ

    January 16, 2026
    જામનગર

    Jamnagar: ભાણવડમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘવાયેલાપક્ષીઓને રેસ્કયુ કરી અપાયું નવજીવન

    January 16, 2026
    જામનગર

    Jamnagar મનરેગા યોજનાને નાબુદ કરવાનું સરકારનું કાવતરૂ: Vikram Madam

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026

    Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Aamir ને રાહુ-કેતુ નડીઃ સ્ટાર પાવર પણ કામ ના આવ્યો!

    January 21, 2026

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.