Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે
    • ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો
    • Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા
    • કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee
    • Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Samarpan Cherry Trust દ્વારા રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ માત્ર ૨૦ રૂપિયામાં
    રાજકોટ

    Samarpan Cherry Trust દ્વારા રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ માત્ર ૨૦ રૂપિયામાં

    Vikram RavalBy Vikram RavalJune 19, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોમવારથી શરૂ થનાર ભોજનાલયમાં દાળ,ભાત,શાક,રોટલી-છાસ-અથાણા-ગોળ અપાશે

    Rajkot,તા.19

    સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.૨૩ ના સોમવારથી દરરોજ રૈયા ચોકડી, પેટ્રોલ પંપની સામેની શેરી, જીવનનગર શેરી નં.૩ રાજકોટ ખાતે સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી રૂા.૨૦ ના રાહતદરના ભોજનાલયમાં સાત્વિક સદગુરૂ પ્રસાદ અપાશે. ભોજનની પેકીંગ ડીશ પણ રાહતદરે ભોજનાલયમાંથી અપાશે. ૨૦ ની થાળીમાં સ્વાદિષ્ટ શાક,રોટલી-દાળભાત,છાશ,અથાણું, ગોળ આપવામાં આવશે. ભુખ્યાજનોને ઓડકાર આવી જાય તેટલુ જમવાનુ પીરશાસે. હાલના મોંઘવારીના જમાનામાં સામાન્યમાં સામાન્ય હોટલ કે ઢાબામાં ૧૦૦ રૂપિયા સુધીમાં પણ થાળી મળતી નથી. ત્યારે આ ગુજરાતી થાળીમાં જેટલી વસ્તુઓ હોય તેટલી વસ્તુઓ પીરસીને ભુખ્યાજનોની જઠરાગ્નિ તૃપ્ત કરાશે.

    ભારતીય સનાતન સંસ્કૃતિ મુજબ કોઈપણ સારૂ કાર્ય કરતા પહેલા ભગવાનની પૂજન-અર્ચન-ભકિત કરવાનુ મહાત્મ્ય દર્શાવ્યું છે. તેને અનુલક્ષીને તા.૨૨,જૂન રવિવારે, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ રાજકોટ ખાતે સાંજે ૭ કલાકેથી બાલાજી સુંદરકાંડ મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠ તથા સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનુ પણ આયોજન કરવામાં આવ્યું છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા રૂા.૨૦ ટના ટોકનદરે સાત્વિક ભોજન-સદગુરૂ પ્રસાદ કરાવવાની આ પહેલ આશીર્વાદરૂપ સાબીત થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના ચીરાગભાઈ મહેતા, હિરેનભાઈ દવે, સાગર ગણાત્રા, મુકેશ અઢીયા સહીતની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો

    January 15, 2026
    રાજકોટ

    Rajkot-Morbi હાઈવે પર બે કાર વચ્ચે ભીષણ ટક્કર, બે બાળકોના મોત

    January 15, 2026
    ખેલ જગત

    ખરાબ ફિલ્ડીંગના કારણે ભારત હાર્યુ : વર્લ્ડકપ પૂર્વે Gill નો ચોંકાવનારો સ્વીકાર

    January 15, 2026
    ખેલ જગત

    Rajkot ના મેદાન પર ભારતની હાર : રાહુલની સદી એળે ગઇ

    January 15, 2026
    રાજકોટ

    Rajkot માં કુટણખાનાની બાતમી આપ્યાનો ખાર રાખી યુવાન પર હુમલો

    January 13, 2026
    રાજકોટ

    Rajkot મુનિશ્રી કીર્તિચંદ્ર વિ.મ. કાળધર્મ પામ્યા: પાલખી યાત્રા નીકળી

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026

    કેમેરા સામે આજે પણ હું એ જ ગભરાયેલી છોકરી છું : Rani Mukherjee

    January 15, 2026

    Hema Malini એ ધર્મેન્દ્રની ‘ઇક્કીસ’ જોઈ નથી

    January 15, 2026

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…દસ મિનિટની ડિલિવરી સિસ્ટમ સમાપ્ત થાય છે

    January 15, 2026

    ૮ વર્ષ મેં ડિપ્રેશનમાં વિતાવ્યાઃ Rashmi Desai નો ખુલાસો

    January 15, 2026

    Disha Patani અને પંજાબી સિંગર તલવિન્દર ડેટ કરી રહ્યાં હોવાની ચર્ચા

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.