Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Preity Zinta એ તેના પતિ પરમેશ્વર સાથે વિમ્બલ્ડન ફાઇનલ જોઈ

    July 14, 2025

    સ્ટાર કોરિયોગ્રાફર શામક દાવરના ડાન્સ ગ્રુપનો ભાગ હતો. તેણે ઐશ્વર્યા રાય સાથે ડાન્સ કર્યો

    July 14, 2025

    Kota Srinivasa Raoના અંતિમ વિદાય સમારંભમાં સ્ટાર્સ પહોંચ્યા, ચિરંજીવી,પવન કલ્યાણ શ્રદ્ધાંજલિ આપી

    July 14, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Preity Zinta એ તેના પતિ પરમેશ્વર સાથે વિમ્બલ્ડન ફાઇનલ જોઈ
    • સ્ટાર કોરિયોગ્રાફર શામક દાવરના ડાન્સ ગ્રુપનો ભાગ હતો. તેણે ઐશ્વર્યા રાય સાથે ડાન્સ કર્યો
    • Kota Srinivasa Raoના અંતિમ વિદાય સમારંભમાં સ્ટાર્સ પહોંચ્યા, ચિરંજીવી,પવન કલ્યાણ શ્રદ્ધાંજલિ આપી
    • શૂટિંગ દરમિયાન સ્ટંટમેનનું મોત, દક્ષિણ Actor Vishal શોક વ્યક્ત કર્યો
    • Indian Cricket Team એક મેચમાં ૧૨ વિકેટ બોલિંગ તરીકે લીધી હોય
    • Washington Sundar ખાસ ’સદી’ પૂર્ણ કરી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ રનનો આંકડો સ્પર્શ કર્યો
    • World Youth Skillsદિવસ ૧૫ જુલાઈ ૨૦૨૫ -કૃત્રિમ અને ડિજિટલ કૌશલ્ય દ્વારા યુવા સશક્તિકરણ
    • Trump રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, તેઓ પોતાની નીતિઓ અને નિવેદનો માટે હેડલાઇન્સમાં રહ્યા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો
    મુખ્ય સમાચાર

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    Vikram RavalBy Vikram RavalJune 16, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     Lucknow,તા.16

    જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઈટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતાં. જો કે, ગ્રાઉન્ડ સ્ટાફે  તાત્કાલિક ધોરણે એરપોર્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટિંગ ટીમને જાણ કરતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો.

    એરપોર્ટ ઓથોરિટીએ સુનિશ્ચિત કર્યું છે કે, તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે. મોટી દુર્ઘટના બનતા ટળી છે. અન્ય ફ્લાઈટનું સંચાલન ચાલુ છે. આ વિમાન હજયાત્રીઓને લઈને આવી રહ્યું હતું. જાણકારી અનુસાર, આ વિમાન 250 હજયાત્રીઓને લઈને રવિવારે સવારે લખનઉ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તે સમયે લેન્ડિંગ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં ખામીના કારણે ધુમાડો નીકળ્યો હતો. વિમાનના પૈડાંમાંથી આગના તણખલા અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટે પણ સમય સૂચકતા વાપરી વિમાન અટકાવી એર ટ્રાફિક કંટ્રોલને આ અંગે જાણ કરી હતી.સુત્રો અનુસાર, લેન્ડિંગ ગિયરમાં હાઈડ્રોલિક ઓઈલ લિકેજ થતાં પૈડાંમાંથી ધુમાડો નીકળ્યો હતો. હજી હાલમાં જ અમદાવાદમાં 12 જૂને બપોરે 1.40 વાગ્યે મોટી વિમાન દુર્ઘટના બની હતી. જેમાં 241 મુસાફરો મોતને ભેટ્યા હતાં. આ સિવાય વિમાન જે બિલ્ડિંગ સાથે અથડાયું હતું, ત્યાં ઉપસ્થિત 37 લોકો મૃત્યુ પામ્યા હતાં.

    Flight Smoke Lucknow Saudia Haj Scare
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    યુવા સપનાઓને સાકાર કરવા એડીચોટીનું જોર લગાવતું Adani Group

    July 14, 2025
    આંતરરાષ્ટ્રીય

    Dhaka માં જાહેરમાં હિન્દુ વેપારીની ક્રૂરતાથી હત્યા, મૃતદેહ પાસે નાચ્યા

    July 14, 2025
    મુખ્ય સમાચાર

    ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ વચ્ચે Tesla ની ભારતમાં એન્ટ્રી

    July 14, 2025
    અન્ય રાજ્યો

    50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો સભ્ય હતો

    July 14, 2025
    રાષ્ટ્રીય

    સમાજમાં એવા લોકો પણ જરૂરી, જે સરકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવેઃNitin Gadkari

    July 14, 2025
    રાષ્ટ્રીય

    હિન્દીમાં વાત કરીએ કે મરાઠીમાં! Modi and Ujjwal Nikam માર્મીક હાસ્ય કર્યુ

    July 14, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Preity Zinta એ તેના પતિ પરમેશ્વર સાથે વિમ્બલ્ડન ફાઇનલ જોઈ

    July 14, 2025

    સ્ટાર કોરિયોગ્રાફર શામક દાવરના ડાન્સ ગ્રુપનો ભાગ હતો. તેણે ઐશ્વર્યા રાય સાથે ડાન્સ કર્યો

    July 14, 2025

    Kota Srinivasa Raoના અંતિમ વિદાય સમારંભમાં સ્ટાર્સ પહોંચ્યા, ચિરંજીવી,પવન કલ્યાણ શ્રદ્ધાંજલિ આપી

    July 14, 2025

    શૂટિંગ દરમિયાન સ્ટંટમેનનું મોત, દક્ષિણ Actor Vishal શોક વ્યક્ત કર્યો

    July 14, 2025

    Indian Cricket Team એક મેચમાં ૧૨ વિકેટ બોલિંગ તરીકે લીધી હોય

    July 14, 2025

    Washington Sundar ખાસ ’સદી’ પૂર્ણ કરી, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦ રનનો આંકડો સ્પર્શ કર્યો

    July 14, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Preity Zinta એ તેના પતિ પરમેશ્વર સાથે વિમ્બલ્ડન ફાઇનલ જોઈ

    July 14, 2025

    સ્ટાર કોરિયોગ્રાફર શામક દાવરના ડાન્સ ગ્રુપનો ભાગ હતો. તેણે ઐશ્વર્યા રાય સાથે ડાન્સ કર્યો

    July 14, 2025

    Kota Srinivasa Raoના અંતિમ વિદાય સમારંભમાં સ્ટાર્સ પહોંચ્યા, ચિરંજીવી,પવન કલ્યાણ શ્રદ્ધાંજલિ આપી

    July 14, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.