Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar મહાનગરપાલિકાની સૌપ્રથમ બજેટલક્ષી બેઠક યોજાઈ
    સૌરાષ્ટ્ર

    Surendranagar મહાનગરપાલિકાની સૌપ્રથમ બજેટલક્ષી બેઠક યોજાઈ

    Vikram RavalBy Vikram RavalMay 26, 2025Updated:May 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,

    Surendranagar મહાનગર પાલિકા બન્યા બાદ સૌપ્રથમ મનપાની બજેટલક્ષી બેઠક યોજાઈ હતી જેમાં અંદાજે રૂા.૭૫૧.૫૮ કરોડનું વિકાસલક્ષી અંદાજ પત્ર મનપાના સત્તાધીશો સહિતના આગેવાનો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.

    Surendranagar મહાનગર પાલિકામાં સમાવિષ્ટ વિસ્તારોના સર્વાગી વિકાસને કેન્દ્રમાં રાખીને નાગરિકોને માળખાકિય સુવિધાઓ અને જરૂરી સામાજીક સુવિધાઓ સરળતાથી અને મહત્તમ રીતે પુરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરનો વિકાસ ઝડપી થાય તે  મુજબ ૨૦૨૫-૨૬ના બજેટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર લીવેબલ અને હેરીટેઝ સિટ વિકસિત Surendranagar ૨૦૪૭ ના મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બજેટલક્ષી બેઠક પહેલા શહેરના વિકાસલક્ષી આયોજનમાં શહેરીજનો પાસેથી તેમના વિસ્તારના વિકાસની જરૂરિયાત માટે સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવતી સેવા અંગે નગરજનોના વિચારો, ઈચ્છા જાણવા માટે નગરજનો પાસેથી બજેટના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જુદા જુદા વ્યાપારી મંડળો, સેવાભાવી સંસ્થાઓ અને રાજકીય આગેવાનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને બજેટ તૈયાર કરતી વખતે આ સુચનો પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. બજેટલક્ષી બેઠકમાં વોટર પ્રોજેક્ટ એટલે કે,

    (૧) પાણી પુરવઠાના કામો માટે રૂા.૭૭ કરોડ

    (૨) ડ્રેનેજ પ્રોજેક્ટ માટે Surendranagar મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો માટે રૂા.૮૦ કરોડ

    (૩) રસ્તા, રીવરફ્રન્ટ તેમજ રોડ રીસરફેશીંગ માટે રૂા.૧૧૧ કરોડ

    (૪) આઈકોનીક રોડ અલકાપુરીથી ઉપાસના સર્કલ નવા ૮૦ ફુટ રોડ, માળોદ ચોકડીથી બાપા સીતારામની મઢુલી, મેઘાણીબાગ રોડ માટે રૂા.૨૫ કરોડ

    (૫) સર્કલ તેમજ પાર્કિંગ માટે રૂા.૩.૫૦ કરોડ

    (૬) શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સીનીયર સીટીઝનો, વૃધ્ધો, પ્રજ્ઞાાચક્ષુઓ, વરિષ્ટ નાગરિકો માટે મુસાફરી પાસની સુવિધા માટે નવી બસો અને પીકઅપ સ્ટેન્ડ માટે રૂા.૪ કરોડ

    (૭) સેનીટેશન તેમજ ડોર ટુુ ડોર કલેકશન માટે રૂા.૫૮.૨૦ કરોડ

    (૮) હેલ્થ ચેકઅપ કેમ્પ, ડિલેવરી કેમ્પ, લેબોરેટરી હેલ્થ, પાંચ અર્બન હેલ્થ સેન્ટરની બિલ્ડીંગ માટે રૂા.૫ કરોડ

    (૯) ફાયર તેમજ ઈમરજન્સી સેવા માટે રૂા.૫.૩૦ કરોડ

    (૧૦) ટાઉનહોલ, કોમ્પ્યુનીટી હોલ, સીવીક્સ સેન્ટર, ફુડ કોર્ટ, શાક માર્કેટ, તળાવ, બગીચા ડેવલોપમેન્ટ, સ્પોર્ટસ કોમ્પલેક્ષપ લાયબ્રેરી, હેરીટેજ સીટી માટે રૂા.૪૬ કરોડ

    (૧૧) ઝાલાવાડ મ્યુઝીયમ, શોપીંગ મોલ, કડીયા નાકા, વેન્ડર ઝોન, મીયાવાકી અને અર્બન ફોરેસ્ટ, આંગણવાડી, જાહેર શૌચાલય, યોગા સેન્ટર, મનપાના સત્તાધીશોના બંગ્લો માટે રૂા.૨૫.૫૦ કરોડ

    (૧૨) Surendranagar સીટી બ્યુટીફીકેશન જેમાં મુખ્ય રસ્તાઓ, ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ, ટાગોર બાગનું રીપેરીંગ, સ્વચ્છતા, સફાઈને લગતી કામગીરી માટે રૂા.૧૨.૫૦ કરોડ

    (૧૩) Surendranagar મનપાની ઓફીસ, ઝોન ઓફીસ, કંન્ટ્રોલ સેન્ટર, ફર્નિચર, સીસીટીવી, નવા વાહનોની ખરીદી, સોફટવેર ડેવલોપમેન્ટ, મેન પાવર માટે રૂા.૧૧.૨૫ કરોડની રકમનું આયોજન કરવામાં આવ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે Surendranagar સંયુુક્ત નગરપાલિકા દરમ્યાન અંદાજે ૨૦૦ કરોડની ગ્રાન્ટ મળતી હતી જે હવે મહાનગરપાલિકા બનતા રૂા.૪૩.૩૦ કરોડની પુુરાંત જે કેપીટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અંદાજે કુલ રૂા.૫૧૯.૯૫ કરોડના વિકાસના કાર્યો સાથેનું વર્ષ ૨૦૨૫-૨૬નું કુલ રૂા.૭૫૧.૫૮ કરોડનું અંદાજ પત્ર (બજેટ) રજુ કરવામાં આવ્યું હતું. Surendranagar મહાનગરપાલિકાના સભાખંડમાં યોજાયેલ સૌપ્રથમ બજેટ બેઠકમાં લોકસભાના સાંસદ, વઢવાણના ધારાસભ્ય તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, મ્યુનીસીપલ કમીશ્નર ડો.નવનાથ ગ્વાહણે, ડેપ્યુ.મ્યુની.કમીશ્નર અર્જુન ચાવડા, એસ.એમ.કટારા, પાલિકાના પૂર્વ હોદ્દેદારો, મનપાના અધિકારીઓ, સ્ટાફ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ બેઠકના અંતમાં દુધરેજ વડવાળા મંદિરના મુકુંદરામ બાપુુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh ગિરનાર પર ૧૨ વર્ષના બાળકનો શિકાર કરનારો નરભક્ષી સિંહ પાંજરે પુરાયો

    July 11, 2026
    સૌરાષ્ટ્ર

    ઓમાનના દરિયામાં ગુજરાતનું માલવાહક જહાજ ડૂબ્યુંઃ ૨ Gujarati ખલાસીઓના મોત, ૧૨નું સફળ રેસ્ક્યૂ

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.