Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    • વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
    • Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Team India ૫ સદી ફરી વળ્યું પાણી,બુમરાહ બેઅસર, લીડ્‌સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય
    ખેલ જગત

    Team India ૫ સદી ફરી વળ્યું પાણી,બુમરાહ બેઅસર, લીડ્‌સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ઐતિહાસિક વિજય

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૨૫

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્‌સ ટેસ્ટના વિજેતાનું નામ જાહેર થયું છે. ટીમ ઇન્ડિયા અપેક્ષાઓથી વિપરીત જોવા મળી છે. ભારતે ચાર દિવસ સારા રહ્યા હતા, પરંતુ પાંચમા દિવસે શુભમન ગિલ અને કંપનીની ગાડી ટ્રેક પર નહોતી. ઇંગ્લેન્ડની ઓપનિંગ જોડીએ મળીને ભારતીય ટીમના હાથમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. ભારતે રેકોર્ડબ્રેક પાંચ સદી ફટકારી હતી જ્યારે ઇંગ્લેન્ડની ટીમે ફક્ત બે સદી સાથે મેચ જીતી હતી. ભારતને વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.

    ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયાએ મજબૂત શરૂઆત કરી કારણ કે પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ તરફથી ત્રણ સદી જોવા મળી હતી. યશસ્વી જયસ્વાલ, કેપ્ટન શુભમન ગિલ અને ઋષભ પંતે સદી ફટકારી હતી. પરંતુ આ છતાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં ફક્ત ૪૭૧ રન જ બનાવી શકી. જવાબમાં ઇંગ્લેન્ડે પણ કઠિન લડત આપી પરંતુ ભારત પર લીડ મેળવવામાં સફળ રહી નહીં અને ૬ રન પાછળ રહી ગયું.

    પહેલી ઇનિંગમાં જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણનો દબદબો રહ્યો. બુમરાહએ ૫ વિકેટ લીધી જ્યારે કૃષ્ણાએ ત્રણ વિકેટ લીધી. જો કે, હેરી બ્રુકના ૯૯ રન અને ઓલી પોપની સદીના આધારે ઇંગ્લિશ ટીમ ભારતની નજીક આવી ગઈ. બેન ડકેટે પણ પ્રથમ ઇનિંગમાં ૬૨ રન બનાવ્યા. જ્યારે ટેલ-એન્ડર્સે ટૂંકી ઇનિંગ રમી અને ઇંગ્લિશ ટીમને ૪૬૫ ના સ્કોર સુધી પહોંચાડી.

    ભારતની બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા તરફથી રિષભ પંતનું બેટ ફરી ચમક્યું હતું. પંતે બીજી ઇનિંગમાં ૧૧૮ રન બનાવ્યા. બીજી બાજુ કેએલ રાહુલે પણ ૧૩૭ રન બનાવ્યા. આ ઇનિંગના આધારે ભારતે બીજી ઇનિંગમાં સ્કોરબોર્ડ પર ૩૬૪ રન બનાવ્યા અને ઇંગ્લેન્ડ સામે ૩૭૧ રનનો લક્ષ્યાંક મૂક્યો. ઘણા અનુભવી ખેલાડીઓએ ચોથા દિવસે જ ભારતની જીતની આગાહી કરી હતી, પરંતુ પાંચમા દિવસે આ ચાર દિવસની ચાંદનીનો અંત આવ્યો.

    પાંચમા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે ૩૫૦ રનની જરૂર હતી. ભારતીય બોલિંગ ઓપનિંગ જોડીને આઉટ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ. બન્ને ઓપનર આઉટ થયા ત્યાં સુધીમાં મેચ હાથમાંથી સરકી ગઈ હતી. જેક ક્રાઉલીએ ૬૨ રનની ઇનિંગ રમી હતી જ્યારે બીજા છેડે રહેલા બેન ડકેટ કાલ સાબિત થયો હતો. તેમણે ૯૭ રનના સ્કોર પર લાઇફલાઇન મેળવી અને ૧૪૯ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી. જો રૂટે અડધી સદી ફટકારીને બાકીનું કામ કર્યું. બેન સ્ટોક્સ (૩૩) અને જેમી સ્મિથે પણ ઇંગ્લેન્ડની જીતમાં ફાળો આપ્યો. ઇંગ્લેન્ડની ટીમે ૫ વિકેટથી મેચ જીતીને સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.

    Bumrah Besar England's historic victory Team India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    ખેલ જગત

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    ખેલ જગત

    વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો

    January 15, 2026
    ખેલ જગત

    Virat Kohli and Rohit ફેન્સના ફેવરીટ : બાઉન્ડ્રી પર આવે તે સાથે જ નારેબાજી

    January 15, 2026
    ખેલ જગત

    ખરાબ ફિલ્ડીંગના કારણે ભારત હાર્યુ : વર્લ્ડકપ પૂર્વે Gill નો ચોંકાવનારો સ્વીકાર

    January 15, 2026
    ખેલ જગત

    ભારતનો પરાજય દેખાવા લાગતા 40મી ઓવર બાદ દર્શકો રવાના થવા લાગ્યા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.