Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
    • BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
    • વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
    • Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
    • Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
    • બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
    • વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
    • Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, January 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા
    આંતરરાષ્ટ્રીય

    India-Canada વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Toronto,તા.18
    ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સર્જાયેલા તંગ સંબંધો હવે ફરી પાટે ચડવા લાગ્યા હોય તેમ બન્ને દેશો વચ્ચે ફરી રાજદ્વારીઓની નિયુક્તિ કરવા સહમતી સધાઈ છે. જી-7 દેશોની સમીટમાં ખાસ મહેમાન તરીકે આમંત્રીત ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેનેડાના વડાપ્રધાન માર્કે કાર્નીએ 40 મીનીટની બેઠક કરી હતી અને તેમાં આ મહત્વપૂર્ણ સમજુતી થઈ હતી.

    બન્ને દેશોના પાટનગરમાં રાજદૂતોની નિયુક્તિ વ્હેલીતકે કરવા મોદી તથા કાર્ની સંમત થયા હતા અને ત્યારબાદ રાજદ્વારીઓની સંખ્યા તબકકાવાર વધારવા તથા રાજદૂતાવાસની કામગીરી સામાન્ય બનાવવા નકકી થયુ હતું.

    આ ઉપરાંત મુકત વ્યાપાર કરાર વિશે સ્થગીત મંત્રણા ફરી આગળ વધારવા સહમતી સાધવામાં આવી હતી. સાથોસાથ દ્વિપક્ષી સહયોગ વધારવા સહિતના મુદ્દાઓને વાતચીતમાં આવરી લેવામાં આવ્યા હતા.

    વડાપ્રધાને બેઠકમાં કહ્યું હતું કે, ભારત માટે કેનેડા સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે. બન્ને દેશો સાથે મળીને લોકતાંત્રીક મૂલ્યોને મજબૂત કરવા તથા માનવતા માટે કામ કરશે. અનેક ક્ષેત્રોમાં પ્રગતિ સાધવામાં આવશે.

    બીજી તરફ કેનેડાના વડાપ્રધાન કાર્નીએ કહ્યું કે મોદીનું સ્વાગત કરીને કેનેડા ગર્વ અનુભવે છે. ઔદ્યોગીક, એઆઈ, ઉર્જા, સુરક્ષા તથા આતંકવાદ જેવા મુદાઓ પર બન્ને દેશો સાથે મળીને કામ કરશે.

    ભારત-કેનેડાના વડાપ્રધાન વચ્ચેની બેઠક વિશે ભારતીય વિદેશ સચીવ વિક્રમ મિસરીએ કહ્યું કે બેઠકમાં બન્ને દેશો વચ્ચેના સંબંધોની મહત્વતા પર વાતચીત થઈ હતી. બન્ને દેશો વચ્ચે ઘણી સામ્યતા છે.

    સંબંધોને સામાન્ય બનાવવા પર ખાસ જોર આપવામાં આવ્યુ હતું. કલીન એનર્જી, ટેકનોલોજી, ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચર, એઆઈ, કિંમતી ધાતુ તથા સપ્લાયચેઈન જેવા મહત્વપૂર્ણ મુદાઓ પર વાતચીત થઈ હતી. ઉપરાંત મુકત વેપાર પર અટવાયેલી અધિકારી સ્તરની વાતચીત આગળ ધપાવવા સૂચના આપવામાં આવી હતી.

    કેનેડાના પુર્વ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ પોતાના નાગરિકોની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો. ખાલીસ્તાની આતંકવાદી નિજજરની હત્યા માટે ભારત પર આંગળી ચીંધી હતી અને ત્યારથી બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તનાવ શરૂ થયો હતો.

    improve again India and Canada relations
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026
    રાષ્ટ્રીય

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026
    ગુજરાત

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026
    અન્ય રાજ્યો

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026
    મુખ્ય સમાચાર

    Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

    January 15, 2026
    ગુજરાત

    સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 4 ભૂકંપના આંચકા

    January 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026

    Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે

    January 15, 2026

    Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ

    January 15, 2026

    બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું

    January 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray

    January 15, 2026

    BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે

    January 15, 2026

    વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે

    January 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.