Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026

    World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬

    January 21, 2026

    આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    • Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે
    • Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો
    • શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
    • Captain Suryakumar Yadav સ્વીકાર્યું કે તે હાલમાં રન બનાવી રહ્યો નથી, પરંતુ તે જ શૈલીમાં રમવાનું ચાલુ રાખશે
    • Kiara Advani ફ્લાઈટમાં : વૃદ્ધ મહિલા સાથેના ગેરવર્તન બદલ થઈ ટ્રોલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi નીચી માંડલ નજીક કારે બાઈકને પાછળથી ઠોકર મારતા યુવાન ઈજાગ્રસ્ત
    મોરબી

    Morbi નીચી માંડલ નજીક કારે બાઈકને પાછળથી ઠોકર મારતા યુવાન ઈજાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalJune 25, 2025Updated:June 25, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.25

    નીચી માંડલ ગામ નજીક યુવાન બાઈક લઈને રોડ ક્રોસ કરતો હતો ત્યારે કાર ચાલકે બાઈકને ઠોકર મારી પછાડી દેતા યુવાનને ઈજા પહોંચી હતી અકમ્સત સર્જી કાર લઈને ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

    મોરબીના આંદરણા ગામના રહેવાસી રમેશપરી દયાલપરી ગૌસ્વામી (ઉ.વ.૫૩) વાળાએ અર્તીકા કાર જીજે ૩૬ એફ ૭૯૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ જુનના રોજ ફરિયાદીના દીકરા મયુરપરી બાઈક જીજે ૩૬ એમ ૬૨૦૪ લઈને હળવદ રોડ પર નીચી માંડલ ગામ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં દીકરા મયુરપરીને માથામાં ગંભીર ઈજા અને જમણા પગમાં ઈજા પહોંચાડી પોતાની કાર લઈને કાર ચાલક નાસી ગયો હતો

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : જાંબુડીયા ગામ પાસેથી સગીરાનું અપહરણ

    January 21, 2026
    મોરબી

    Morbi : યુવાનને યુક્રેનમાંથી પરત લાવવાનાં પ્રયાસો: દિલ્હી હાઈકોર્ટના વકીલ કીવી પહોચ્યા

    January 21, 2026
    મોરબી

    Morbi : યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાંં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું

    January 21, 2026
    મોરબી

    Morbi :PM Kisan Yojana ના લાભ લેવા ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત

    January 21, 2026
    મોરબી

    Morbi :માળીયા (મિં.) ના હરીપર ગામ પાસે બોલેરો ટ્રક જીપ સાથે અથડાતા એકનું મોત

    January 21, 2026
    મોરબી

    Morbi :વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળમાં હોદ્દેદારોને વિવિધ જવાબદારી સોંપાઇ

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026

    World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬

    January 21, 2026

    આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ

    January 21, 2026

    Kumar Sangakkara રાજસ્થાન રોયલ્સ કોચિંગ સ્ટાફમાં પાછા ફરી શકે છે

    January 21, 2026

    Bangladesh ને હરાવ્યા બાદ પાકિસ્તાને ફરી કાચિંડાની જેમ રંગ બદલ્યો,આઇસીસીને પત્ર લખ્યો

    January 21, 2026

    શક્તિશાળી ઓલરાઉન્ડર Shoaib Malik પાકિસ્તાન સુપર લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026

    World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬

    January 21, 2026

    આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.