Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 જાન્યુઆરીનું પંચાંગ
    • 23 જાન્યુઆરીનું રાશિફળ
    • ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી
    • Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે
    • પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી
    • અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું
    • Agarkar, Kaif and Sehwag, Nehra and Yuvraj સાથે સાથે જોવા મળ્યા; જૂના દિવસોની યાદો તાજી થઈ ગઈ
    • Daryl Mitchell માત્ર એક અઠવાડિયામાં વિરાટ કોહલીનું શાસન છીનવી લીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, January 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટીકટોક સ્ટારને America માંથી ડીપોર્ટ કરાયો
    આંતરરાષ્ટ્રીય

    દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટીકટોક સ્ટારને America માંથી ડીપોર્ટ કરાયો

    Vikram RavalBy Vikram RavalJune 11, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York તા.11
    દુનિયાના સૌથી વધુ ફોલોઅર ધરાવતા ટિકટોક સ્ટાર ખાબી લેમે અમેરિકા છોડવું પડ્યું છે. લાસ વેગાસમાં વિઝાની ડેડલાઈન કરતાં વધારે રોકાવા બદલ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. ‘સેનેગલમાં જન્મેલા અને ઈટાલીના નાગરિક ખાબી લેમની શુક્રવારે હેરી રીડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી.’

    ખાબી લેમ 30 એપ્રિલે અમેરિકા આવ્યો હતો, પરંતુ તેના પર વિઝાની શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. જોકે, તેમને સ્વેચ્છાએ અમેરિકા છોડવાની મંજૂરી આપી, તેથી તેમની સામે ઔપચારિક ડિપોર્ટેશનનો આદેશ જાહેર કરાયો ન હતો.

    ઉલ્લેખનીય છે કે, ટિકટોક સ્ટાર ખાબી લામે કોરોના મહામારી દરમિયાન તેમના વીડિયો દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. જેમાં તેમણે વિચિત્ર અને જટિલ ‘લાઇફ હેક્સ’ પર કંઈ પણ કહ્યા વિના રમૂજી રીતે પ્રતિક્રિયા આપી હતી. ટિકટોક પર તેના 162 મિલિયનની વધુ ફોલોઅર્સ છે.

    America most followers New York TikTok star world deported
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    America and China ને પાછળ રાખી ભારત વિશ્વની સૌથી મોટી ઇકોનોમી બનશે

    January 22, 2026
    મુખ્ય સમાચાર

    Greenland સાથે અમારે કંઈ લેવા દેવા નહી : પુટીનની સ્પષ્ટ વાત

    January 22, 2026
    રાષ્ટ્રીય

    દેશભરમાં વેચાતી 167 દવાઓના નમૂના ફેલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું એલર્ટ

    January 22, 2026
    અન્ય રાજ્યો

    Bengaluru વિમાની મથકે દક્ષિણ કોરીયાની સહેલાણી મહિલા સાથે ગ્રાઉન્ડ સ્ટાફની છેડછાડ

    January 22, 2026
    રાષ્ટ્રીય

    Railway ની ડિજિટલ ટિકિટ બુકિંગ પર 3 ટકા ડિસ્કાઉન્ટ

    January 22, 2026
    અમદાવાદ

    વીમા પોલીસીના પુરાવા કંપનીએ સાબિત કરવા પડે, ભોગ બનનાર પરિવારે નહીં : High Court

    January 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026

    Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે

    January 22, 2026

    પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી

    January 22, 2026

    અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું

    January 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 જાન્યુઆરીનું પંચાંગ

    January 22, 2026

    23 જાન્યુઆરીનું રાશિફળ

    January 22, 2026

    ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી

    January 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.